• દેશ
વધુ

    ભારતે પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, હવામાં સાધશે નિશાન

    Must Read

    ભરૂચ : ઉનાળાનું આગમન, બે આખલા તોફાને ચઢતાં મચી દોડધામ

    ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય  માર્ગો ઉપર આખલાઓના યુદ્ધથી વાહનચાલકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે શક્તિનાથ સર્કલ...

    કીમ : ઇંડા ભરેલા ટેમ્પાને પાછળથી ટ્રકે મારી ટકકર, જુઓ પછી શું થયું

    કીમ અને માંડવી ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહેલા ઇંડા ભરેલાં ટેમ્પાને પાછળથી આવતી ટ્રકે ટકકર મારતા અકસ્માત...

    રાજકોટ : લગ્નમાં મહિલાઓ પહેરીને આવી 2.15 કરોડ રૂપિયાનું સોનું

    રાજકોટમાં આહિર સમાજની મહિલાઓએ 500 તોલાથી વધુ સોનુ પહેરીને આવી અનોખું આર્કષણ ઉભું કર્યું હતું. મહિલાઓએ પહેરેલા...

    ભારતે પરમાણુ હુમલો કરવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ છે. રવિવારે આંધ્ર પ્રદેશના તટથી 3500 કિમીની મારક ક્ષમતા ધરાવતી K-4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. આ સબમરીન મિસાઇલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવી છે.

    ભારતીય સરહદોની સુરક્ષા માટે અતિ મહત્વની આ બેલેસ્ટિક મિસાઇલ જમીનથી હવામાં નિશાન ભેદવા માટે સક્ષમ છે. QRSAM સિસ્ટમ હેઠળ કોઇપણ સેના અભિયાનમાં આ મિસાઇલ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન પર અચૂક નિશાન સાધી શકે છે. આ મિસાઇલને ભારતીય નૌકાદળના સ્વદેશી INS અરિહંત-શ્રેણીની પરમાણુ સંચાલિત સબમરીન પર તૈનાત કરવામાં આવશે. 

    આજ રીતે પિનાકા મિસાઇલનું પણ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. આર્ટિલરી મિસાઇલ સિસ્ટમ પિનાકાથી 75 કિમી દૂર નિશાનાને ચોક્કસપણે નષ્ટ કરી શકાય છે. પિનાકાને MK-II રોકેટ નેવીગેશન, કન્ટ્રોલ અને ગાઇડેન્સ સિસ્ટમ સાથે જોડીને વિકસિત કરવામાં આવી છે. જેનાથી મિસાઇલની રેન્જ વધવાની સાથે ટારગેટને ભેદવાની ક્ષમતામાં પણ વધારો થયો છે. 

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisement -

    ભરૂચ : ઉનાળાનું આગમન, બે આખલા તોફાને ચઢતાં મચી દોડધામ

    ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય  માર્ગો ઉપર આખલાઓના યુદ્ધથી વાહનચાલકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે શક્તિનાથ સર્કલ...
    video

    કીમ : ઇંડા ભરેલા ટેમ્પાને પાછળથી ટ્રકે મારી ટકકર, જુઓ પછી શું થયું

    કીમ અને માંડવી ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહેલા ઇંડા ભરેલાં ટેમ્પાને પાછળથી આવતી ટ્રકે ટકકર મારતા અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે રોડ...
    video

    રાજકોટ : લગ્નમાં મહિલાઓ પહેરીને આવી 2.15 કરોડ રૂપિયાનું સોનું

    રાજકોટમાં આહિર સમાજની મહિલાઓએ 500 તોલાથી વધુ સોનુ પહેરીને આવી અનોખું આર્કષણ ઉભું કર્યું હતું. મહિલાઓએ પહેરેલા સોનાના ઘરેણાઓની બજાર કિમંત 2.15...
    video

    ભરૂચ : પાલિકાએ ફલો મીટરની કામગીરી કાઢતાં શહેરમાં અઢી દિવસનો પાણી કાપ

    નર્મદા નદીના નીર ભલે સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચી ગયાં હોય પણ નર્મદા નદીના કિનારે આવેલાં ભરૂચમાં જ પાણીની રામાયણ જોવા મળી રહી...
    video

    ભરૂચ : મકાન માલિક શિવરાત્રીએ શિવજીના દર્શન માટે ગયાં, બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો

    ભરૂચ શહેરમાં શિવરાત્રીના દિવસે બપોરના સમયે મકાન બંધ કરી શિવજીના દર્શન માટે ગયેલાં પરિવારના મકાનમાંથી 1.65 લાખ રૂપિયા ઉપરાંતની ચોરી કરી તસ્કરો...
    - Advertisement -

    More Articles Like This

    - Advertisement -