Connect Gujarat
દેશ

ધરા ધણધણી : અરુણાચલ પ્રદેશના ચાંગલાંગથી 222 કિમી દક્ષિણે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો...

હિમાચલ પ્રદેશ બાદ આજે શુક્રવારે બપોરે અરુણાચલ પ્રેદશની ધરા ધણધણી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 4.2 નોંધાઈ હતી.

ધરા ધણધણી : અરુણાચલ પ્રદેશના ચાંગલાંગથી 222 કિમી દક્ષિણે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો...
X

હિમાચલ પ્રદેશ બાદ આજે શુક્રવારે બપોરે અરુણાચલ પ્રેદશની ધરા ધણધણી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 4.2 નોંધાઈ હતી.

અરુણાચલ પ્રેદશમાં શુક્રવારની બપોરે ચાંગલાંગથી 222 કિમી દક્ષિણે દૂર ભારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કહેવાય છે કે, ભૂકંપના આ ઝટકા બપોરે લગભગ 12.40 કલાકની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 4.2 નોંધાઈ હતી. આ અગાઉ શુક્રવારે સવારે હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. કહેવાય છે કે, ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશના ચાંગલાંગથી 222 કિમી દક્ષિણમાં હતું. જોકે, ભૂકંપના કારણે અત્યાર સુધી જાનમાલને કોઈ નુકશાન થયું હોય તેવી ખબર સામે આવી નથી.

Next Story
Share it