Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રમાં આજે વેરિયન્ટ ઓમિક્રોનના નવા 8 કેસ નોધાયા

મહારાષ્ટ્રમાં આજે વેરિયન્ટ ઓમિક્રોનના નવા 8 કેસ નોધાયા
X

મુંબઈમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈ સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ છે. ઓમિક્રોન ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે દિલ્હીમાં 4 નવા કેસ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં નવા 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. નવા 8 કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 28 પર પહોંચી છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 57 પર પહોંચી છે.

રાજ્ય મુજબ ઓમિક્રોન કેસ

મહારાષ્ટ્ર (28)

રાજસ્થાન (13)

ગુજરાત(4)

કર્ણાટક (3)

કેરળ (1)

આંધ્ર પ્રદેશ (1)

દિલ્હી (6)

ચંદીગઢ (1)

Next Story