Connect Gujarat
દેશ

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: પાંચ રાજ્યોમાં મોટી રાજકીય રેલીઓ પર પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો

ચૂંટણી પંચ ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં રાજકીય રેલીઓને હજુ પણ મંજૂરી આપવાના મૂડમાં નથી.

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: પાંચ રાજ્યોમાં મોટી રાજકીય રેલીઓ પર પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો
X

ચૂંટણી પંચ ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં રાજકીય રેલીઓને હજુ પણ મંજૂરી આપવાના મૂડમાં નથી. ચૂંટણી પંચે હવે પાંચ રાજ્યોમાં રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો છે. ચૂંટણી પંચે ડોર-ટુ ડોર કેમ્પેનમાં 20 લોકો, 500 લોકો સાથે હોલમાં બેઠક તથા 1000 લોકો સાથે રાજકીય પક્ષોને સભા યોજવાની પરમિશન આપી છે.

Next Story