Connect Gujarat
દેશ

મધ્યપ્રદેશ : ઈન્દોરની ધરા ધ્રુજી, 3.5ની તીવ્રતા સાથે ભૂકંપના ઝટકા અનુભવાયા...

મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોર શહેરમાં આજે વહેલી સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા

મધ્યપ્રદેશ : ઈન્દોરની ધરા ધ્રુજી, 3.5ની તીવ્રતા સાથે ભૂકંપના ઝટકા અનુભવાયા...
X

મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોર શહેરમાં આજે વહેલી સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાય હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે વહેલી સવારે લગભગ 4:53 વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોર શહેરથી 125 કિમી દક્ષિણ-પશ્ચિમમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ એટલો તીવ્ર હતો કે, તેના ઝાટકા ઈન્દોર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. જોકે ભૂકંપ વહેલી સવારે આવ્યો હોવાથી કેટલાક લોકોને તેની અસર માલૂમ પડી ન હતી. પરંતુ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.5 જેટલી નોંધાય હતી.

Next Story