• દુનિયા
વધુ

    ઇરાકમાં આવેલ અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર ઇરાનનો બીજી વાર હુમલો

    Must Read

    ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

    મહેંદ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા...

    સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

    ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો...

    જાણીતા ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર

    ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમને આગાવ 5 ઓગસ્ટના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...

    ઈરાન અને અમેરિકાના તણાવને ધ્યાનમાં રાખી અમેરિકાના સૈનિકો પહેલેથી એરબેઝ છોડી ચાલ્યા ગયા હતા.

    ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ તણાવના માહોલમાં ઈરાન પોતાની બધી સીમાઓ વટાવીને ફરી એક વખત રવિવારના રોજ ઇરાકમાં રહેલ ઉત્તર બગદાદમાં આવેલ અમેરિકન એરબેઝ પર મિશાઇલથી હુમલો કર્યો છે.    

    ઉત્તર બગદાદમાં રવિવારે 4 રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. અહીં અમેરિકાની સેનાનો અડ્ડો છે. સૈન્ય સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યા અનુસાર આ હુમલામાં ઇરાક એરફોર્સના 4 સૈનિકો ઘાયલ થયા છે. આ એરબેઝ પર અમેરિકાની આર્મીનો અડ્ડો છે, પરંતુ તેઓ ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે પહેલાથી આ એરબેઝ છોડીને જતા રહ્યા હતા.અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર 6 દિવસમાં આ બીજો હુમલો છે.

    બગદાદના આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર, જ્યાં ઘણા વિદેશી દૂતાવાસ છે ત્યાં ગત ગુરૂવારે મિસાઇલો છોડવામાં આવી હતી. અહીં બે વિસ્ફોટ થયા હતાં. અમેરિકાના અધિકારીઓએ આ હુમલા પાછળ ઇરાકમાં સ્થિત ઇરાન સમર્થિત શિયા વિદ્રોહી સંગઠન ‘હાશેદ’ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisement -

    Latest News

    ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

    મહેંદ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા...

    સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

    ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ભારતના સૌથી સફળ કેપ્ટન...
    video

    જાણીતા ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર

    ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમને આગાવ 5 ઓગસ્ટના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તે સમયે તેમને...

    દરેક વર્ગની સ્ત્રી જ્યારે પોતાનો નિર્ણય પોતાની જાતે લઈ શકશે, ત્યારે જ કહેવાશે “ખરી આઝાદી”

    આજે 15મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં 74માં સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસ અને ગર્વથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંગ્રેજોથી આઝાદી મળ્યાનો આનંદ... હા, કેમ નહિ..!...
    video

    ભરૂચ : જિલ્લાના પોલીસબેડામાં ખુશીની લહેર, ત્રણ કોન્સટેબલને મળ્યાં ચંદ્રક

    ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમ વાર પોલીસ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ એવોર્ડથી જયારે  અન્ય બે પોલીસકર્મીઓને જીવન રક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
    - Advertisement -

    More Articles Like This

    - Advertisement -