જંબુસર-કાવી રોડ પર બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૧ નું ઘટના સ્થળે મોત થયું છે જયારે ૩ લોકો ને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.

જંબુસરના ઉમરા નજીક અકસ્માતમાં સા રોદ ના ઇકબાલ ઘંટીવાળાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

LEAVE A REPLY