Connect Gujarat
ગુજરાત

જમ્મુ કાશ્મીર : હુર્રિયત નેતા સૈયદ ગીલાનીનો ફૂટ્યો પાકિસ્તાન પ્રેમ, ભારતમાં રહીને લગાવ્યા પાકિસ્તાની નારા

જમ્મુ કાશ્મીર : હુર્રિયત નેતા સૈયદ ગીલાનીનો ફૂટ્યો પાકિસ્તાન પ્રેમ, ભારતમાં રહીને લગાવ્યા પાકિસ્તાની નારા
X

આ એક ભારત દેશમાં રહેતા પાકિસ્તાની પ્રેમીનો અવાજ છે. જે ખુલ્લેયામ સેકડો લોકોની સામે જ નારા લગાવી રહ્યો છે. આ દેશનું નામક ખનારા ગદ્દાર છે. જે પેટ તો ભારતમાં ભારે છે પરંતુ ઝમીર પાડોશી દેશ પાકિસ્તાનને વેચી મરેલું છે.

આ એ વ્યક્તિ છે. જે ભારત દેશના સ્વર્ગ કહેવાતા જમ્મુ અને કાશ્મીરની ઘાટિ માં રહેતા અને સ્વર્ગ સમાન કાશ્મીરમાં ગંદકી ફેલાવનારા તહેરીકે હુરરિયત ના ચેરમેન અને હુરરિયાત નેતા સૈયદ અલી ગિલાની છે. જેમનો પાકિસ્તાન પ્રેમ એ હદે છે. કે ભારતમાં રહીને જ નારા લગાવી રહ્યા છે. હમ પાકિસ્તાની હૈ. આ એવા નેતા છે જેમના કારણે જ જમ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા હમેશા ટાક પર રહે છે. કહેવામા કોઈ વાંધો નહીં કે પથ્થર બાજોને આવા ગદ્દારો જ પૈદા કરે છે. જે અવારનવાર દેશના સૈનિકો ઉપર પથ્થરમારો કરે છે.

એટલું જ નહીં અહી તેમણે એક ગદદારોની ભીડ એકઠી કરી છે. આ ભીડ પણ તેમના સૂરમાં સૂર મિલાવી રહી છે. માંગ સરકાર પાસે એ છે કે આવા ગદદારોને દેશની બહાર અને જેનાથી પ્રેમ અતૂટ છે એમની પનાહગહમાં મોકલી દેવા જોઈએ. આ દેશમાં રહેનારા પાકિસ્તાન પરાસ્ત ગદ્દારો દેશને અને ઘાટિના લોકોને ગેરમારગે દોરે છે. સરકારે હવે સમય આવી ગયો છે. કે આવા ગદ્દારો સામે કડક પગલાં લેવા જોઇયે

Next Story