Connect Gujarat
દુનિયા

જોનસન એન્ડ જોહ્નસને કરી કોરોના વાઇરસની રસીની શોધ, સપ્ટેમ્બરમાં થશે તેનું પરીક્ષણ

જોનસન એન્ડ જોહ્નસને કરી કોરોના વાઇરસની રસીની શોધ, સપ્ટેમ્બરમાં થશે તેનું પરીક્ષણ
X

જોનસન એન્ડ જોહ્નસને કહ્યું કે, તેમણે

કોરોના વાઇરસની સારવાર માટે સંભવિત રસીની ખોજ કરી લીધી છે, જેનું

પરીક્ષણ સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે અને આ રસી આવનારા વર્ષના શરૂઆતી મહિનામાં

ઉપયોગ માટે ઉપલબ્ધ હશે. કંપનીએ

સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,

ફાર્માસ્યૂટિકલ

કંપનીએ અમેરિકી સરકારના બાયોમેડિકલ એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની

સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યો છે,

મળતી માહિતી અનુશાર આ પ્રયાસમાં એક અરબ ડૉલરનું રોકાણ

કરશે.

જોનસન એન્ડ જોહ્નસને જાન્યુઆરીમાં AD26 સાર્સ-સીઓવી-2 પર કામગીરી શરૂ કરી હતી, જેના પર હજુ તપાસ ચાલી રહી છે. આ રસી

માટે ઈબોલાની સંભવિત રસીને વિકસીત કરનારી પ્રૌદ્યોગિકીનો જ ઉપયોગ કરવામાં આવી

રહ્યો છે. કંપનીના મુખ્ય

વિજ્ઞાની અધિકારી પૉલ સ્ટોફેલ્સે કહ્યું કે, આમારી પાસે ઘણી સંભવિત

રસી હતી, જેનું પરીક્ષણ અમે

પશુઓ પર કર્યું હતું અને તેમાંથી અમારે સર્વશ્રેષ્ઠ પસંદ કરવાનું હતું.

Next Story