Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ બેઠક નું બાણેજ મા થયુ લોકસભા નુ 100% મતદાન

જૂનાગઢ બેઠક નું બાણેજ મા થયુ લોકસભા નુ 100% મતદાન
X

દેશના એકમાત્ર મતદાતા ગણાતા એવા મહંત ભરતદાસબાપુ એ કર્યું મતદાન ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજ ની જગ્યા ના મહંત માટે ખાસ મતદાન મથક રાખવા માં આવે છે એક પણ વોટર રહી ન જાય તે માટે ચૂંટણી પંચ દર વખતે કરે ખાસ વ્યવસ્થા તો ત્યારે એક માત્ર મતદાતા એ મતદાન કરતા બાણેજ માં થયું સો ટકા મતદાન ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની મહંત એ કરી અપીલ.

Next Story