Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: એક સાથે ૧૦ સિંહો નો લટાર મારતો વિડિઓ સામે આવ્યો

જુનાગઢ: એક સાથે ૧૦ સિંહો નો લટાર મારતો વિડિઓ સામે આવ્યો
X

  • પાણીની અથવા શિકારની શોધમાં નીકળ્યા વનના રાજાઓ
  • ગુજરાતની સાન ગણાતા ગીરના સિંહોનો વધુ એક વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાયરલ

આપ જે દ્રષ્યો જોઈ રહ્યા છો , તે બીજે ક્યાંય ના નહીં પરંતુ આ દ્રશ્યો ગુજરાતના ગીરના છે આ વિડિઓમા એક ની સાથે ૧૦ સિંહો દેખાય રહ્યા છે બે સિંહણો તેમના ૮ બચ્ચાં સાથે લટાર મારવા નિકળા હોઈ તેવું લાગી રહ્યું છે. આ વિડિઓ જોઈ ને લાગી રહ્યું છે કે સિંહો પાણીની અથવા તો શિકારની શોધમાં નિકળા હોય તેમ લાગી રહ્યું છે.

હાલ ઉનાળા ની કળકળતી ગરમી માં લોકો હેરાન પરેશાન છે તો આ તો વન્ય જીવો છે તેમને ગરમીમાં આ સિંહો કોઈ વાડીમાં પ્રવેશીને ક્યાંક છાંયડો શોધતા હોઈ તેવું અનુમાન લવાવવામાં આવી રહ્યું છે.

Next Story