Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: લગ્નસરાની સિઝન માટે કારાનું ભવ્ય બ્રાઈડલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું

અમદાવાદ: લગ્નસરાની સિઝન માટે કારાનું ભવ્ય બ્રાઈડલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું
X

અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખી ગુજરાતીઓને

તેમની પસંદગીની વસ્તુઓ ખરદીવનો મોકો ઘર આંગણે જ મળી રહે તે હેતુથી કારા બ્રાઈડલ

એક્ઝિબિશનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદઘાટન

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબહેન રૂપાણીના હસ્તે કરવામાં

આવ્યું હતું.

તેમની સાથે અન્ય અતિથી વિશેષ પણ હાજર રહ્યા હતા. આ એક્ઝિબિશન લોકો માટે 12 અને 13 ડીસેમ્બરના રોજ ઓપન રહેશે જેમાં સવારે 10થી લઈને રાત્રિના 9 વાગ્યા સુધી અહીં આવીને ખરીદીનો મોકો મેળવી શકશો. તેમાં પણ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને વિવિધ સ્ટોલમાંથી શોપિંગની મજા શહેરીજનોએ પહેલા દિવસે માણી હતી. તેમાં પણ પ્રેટ વીઅર, જ્વેલરી, સ્ટાઈલિશ હેન્ડ બેગ, ફૂટવેર અને બહું રેર જોવા મ‌ળતી નવી જ ડીઝાઈન સાથેની એસેસરીઝ વગેરે અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જોતાની સાથે જ શોપિંગ કરવાનું મન થાય એ રીતનું કલેક્શન મુકાયું છે.

Next Story