• દેશ
વધુ

  દિકરાના જન્મદિવસને સ્પેશિયલ બનાવવા બદલ મેરી કોમે દિલ્હી પોલીસનો માન્યો આભાર

  Must Read

  રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભયાનક આગ, 5 દર્દી ભડથું

  રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત...

  વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

  વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી...

  રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

  દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના...

  છ વખતની વિશ્વ ચેમ્પિયન અને રાજ્યસભા સાંસદ એમસી મેરીકોમના સૌથી નાના દિકરા પ્રિન્સ માટે આ જન્મદિવસ હંમેશા યાદગાર રહેશે. કારણ કે, દિલ્હી પોલીસની એક ટીમ ગુરુવારે તેનો જન્મદિવસ ઉજવવા પહોંચી હતી. મેરી કોમે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દિલ્હી પોલીસ તેના દિકરા પ્રિન્સ માટે કેક લઇને પહોંચે છે.

  પ્રિન્સ સાત વર્ષનો થયો છે, તેણે પોતાના માતા-પિતા, બે મોટા જુડવા ભાઇઓ અને નાની બહેન સાથે પોતાનો જન્મદિવસ તુગલક રોડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સાથે મનાવ્યો હતો.

  હાલની એશિયાઇ અને રાષ્ટ્રમંજલ રમતોની સ્વર્ણ પદક વિજેતા મેરીકોમે આ જશ્નનો વીડિયો સાથે ટ્વીટ કર્યો, – ‘દિલ્હી પોલીસે મારા નાના દિકરા પ્રિન્સ કોમનો જન્મદિવસ સ્પેશિયલ બનાવવા માટે આભાર. તમે લોકો ખરેખર હીરો છો. હું તમારા બધાના સમર્પણ અને પ્રતિબદ્ધતાને સલ્યુટ કરું છું.’

  દિલ્હી પોલીસે કોવિડ 19 મહામારીને કારણે લાગેલા લોકડાઉનમાં નાગરિકો ખાસ કરીને વૃદ્ધ લોકો અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે આ અભિયાન ચલાવી રહી છે. કોવિડ 19ને કારણે આ સમયે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જો આ સ્થિતિ સામાન્ય થાય છે, તો મેરી કોમ આ સમયે ઑલ્મ્પિકની તૈયારીઓમાં વ્યસ્ત હોત.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભયાનક આગ, 5 દર્દી ભડથું

  રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત...
  video

  વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

  વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી યુવકની અટકાયત  કરી વધુ તપાસ...

  રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

  દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના 1560 નવા પોઝિટિવ કેસ નોંધાયા...
  video

  સુરત : બાબેન ગામે થયેલ રશ્મિ કટારીયાના હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

  સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે થયેલ ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ પોલીસે ચિરાગ પટેલને સાથે...
  video

  નર્મદા : કેવડીયા ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો આજે અંતિમ દિવસ

  નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ટેન્ટ સિટી-2માં આયોજીત અખિલ ભારતીય પીઠાસીન અધિકારીની પરિષદમાં 71માં બંધારણ દિવસના અનુસંધાને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીની અધક્ષતામાં પ્રારંભ...

  More Articles Like This

  - Advertisement -