• દેશ
 • દુનિયા
વધુ

  માઇક્રોસોફ્ટે તેના ટ્રાન્સલેટરમાં ગુજરાતી સહિત પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો

  Must Read

  અંકલેશ્વર : પાનોલીની વાસુદેવ ડ્રગ ઇન્ટરમિડીયેટ કંપનીમાં બોઈલરમાં થયો ભડકો,પછી શું થયુ જુઓ

  પાનોલી ખાતે આવેલી વાસુદેવ ડ્રગ ઇન્ટરમિડીયેટ કંપનીમાં બોઈલર નજીક કામ કરી રહેલ ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી...

  ખેડા : કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડીઆદ ખાતે પ્રથમ દિવસ બાદ સ્ટોપેજ નહીં, જુઓ પછી સાંસદએ શું કર્યું..!

  નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 જેટલી ટ્રેનોનું પીએમ મોદી...

  ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની બે છાત્રાઓએ મેળવ્યાં ગોલ્ડમેડલ

  ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની યશકલગીમાં વધુ એક પિચ્છનો ઉમેરો થયો છે....

  માઇક્રોસૉફ્ટે તેના યુઝર્સની સુવિધા માટે ટ્રાન્સલેટર એપ્લિકેશન અને સાઇટમાં પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો છે. આ એપ્લિકેશનને જે નવી ભાષાઓનો સપોર્ટ મળ્યો છે તેમાં પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ અને મલયાલમ વગેરે શામેલ છે. માઇક્રોસૉફ્ટ ટ્રાન્સલેટરમાં આ બધી ભાષાઓને રિયલ ટાઇમમાં અનુવાદિત કરી શકાય છે.

  આ પાંચ નવી ભાષાઓના સમાવેશ સાથે, માઇક્રોસૉફ્ટ ટ્રાન્સલેટરને કુલ 10 ભારતીય ભાષાઓનો સપોર્ટ મળ્યો છે. માઇક્રોસૉફ્ટ ટ્રાન્સલેટરનો ઉપયોગ વેબસાઇટ સિવાય એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને એપ્લિકેશનો પર થઈ શકે છે, કંપની ટૂંક સમયમાં માઇક્રોસૉફ્ટ ઑફિસ અને સ્વિફ્ટ કીબોર્ડ પર પણ આ આપવાની છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  અંકલેશ્વર : પાનોલીની વાસુદેવ ડ્રગ ઇન્ટરમિડીયેટ કંપનીમાં બોઈલરમાં થયો ભડકો,પછી શું થયુ જુઓ

  પાનોલી ખાતે આવેલી વાસુદેવ ડ્રગ ઇન્ટરમિડીયેટ કંપનીમાં બોઈલર નજીક કામ કરી રહેલ ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી...
  video

  ખેડા : કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડીઆદ ખાતે પ્રથમ દિવસ બાદ સ્ટોપેજ નહીં, જુઓ પછી સાંસદએ શું કર્યું..!

  નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 જેટલી ટ્રેનોનું પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું...

  ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની બે છાત્રાઓએ મેળવ્યાં ગોલ્ડમેડલ

  ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની યશકલગીમાં વધુ એક પિચ્છનો ઉમેરો થયો છે. તાજેતરમાં ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી (...

  પ્રખ્યાત ભજન ગાયક નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની ઉમરે અવસાન

  લોકપ્રિય ભજન ગાયક નરેન્દ્ર ચંચલ શુક્રવારે એટલે કે 22 મી જાન્યુઆરી 2021ના રોજ અવસાન પામ્યા. તેઓ 80 વર્ષના હતા. સ્વાસ્થ્યની કેટલીક મુશ્કેલીઓ...
  video

  રાજકોટ: બ્લડ બેન્ક અને હોસ્પિટલની બેદરકારીના કારણે 14 વર્ષનો બાળક HIV પોઝેટિવ થયો ? જુઓ શું છે મામલો

  રાજકોટ શહેરમાં 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકને બ્લડ બેન્ક દ્વારા એચ.આઈ.વી. વાળુ બ્લડ આપી દેવાતા બાળક એચ.આઈ.વી.પોઝેટિવ થયો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર...

  More Articles Like This

  - Advertisement -