Connect Gujarat
Featured

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, જાણો વડાપ્રધાન મોદીએ કોને કરી આરાધના સમર્પિત?

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, જાણો વડાપ્રધાન મોદીએ કોને કરી આરાધના સમર્પિત?
X

કોરોના વાયરસનાં હાહાકારના પગલે દેશમાં ત્રણ સપ્તાહ એટલે કે 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસો દેશ માટે દેશના લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે મહત્વના છે જેને ધ્યાને રાખી સૌના સહકારની અપેક્ષા રાખવામા આવી છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ જેવી ઘાતક બીમારી સામે લડવાની કામના પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રીના પ્રારંભે આરાધના કરી ટ્વીટના માધ્યમથી નર્સ, ડોક્ટર્સ, પોલીસકર્મી અને મીડિયકર્મીને કામના પાઠવી છે.

https://twitter.com/narendramodi/status/1242640122761195521

આ સાથે જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ છે કે, "આજથી નવરાત્રી શરૂ થાય છે. વર્ષોથી હું

માતાજીની આરાધના કરતો આવ્યું છેુ. આ વખતની સાધનામાં માનવતાની ઉપાસના કરતાં તમામા

નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી અને

મીડિયાકર્મી તેમજ કોરોના સામે લડત લડનારાઓને હું મારી સિદ્ધી સમર્પિત કરુ

છુ."

પીએમ મોદીએ

લોકડાઉનનું અમલ કરી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.

Next Story