નવરાત્રિ પર્વને બે દિવસ વીતિ ચૂક્યા છે. ત્યારે ધીમે ધીમે રંગત જામી રહી છે. ખેલૈયાઓ હવે ગરબાના તાલે ઘુમી માતાજીની ભક્તિમાં ઓત પ્રોત થઈ રહ્યા છે. અંકલેશ્વરનાં આંગણે બીજા દિવસે માહોલ જામ્યો હતો. નીરવ મેમોરિયલ ટ્રષ્ટ આયોજીત રંગ રસિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડેલા અનેક ગૃપ દ્વારા ભારે આકર્ષણ જમાવ્યું હતું.

LEAVE A REPLY