Home > Featured > નવસારી : વિજલપોરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં યોજાઇ ભવ્ય બાઇક રેલી, જુઓ રેલીના આકાશી દ્રશ્યો
નવસારી : વિજલપોરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં યોજાઇ ભવ્ય બાઇક રેલી, જુઓ રેલીના આકાશી દ્રશ્યો
BY Connect Gujarat26 Feb 2021 9:46 AM GMT

X
Connect Gujarat26 Feb 2021 9:46 AM GMT
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય સફળતા મેળવ્યા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના વિજલપોર ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ હોવાથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં મતદારોને રીઝવવા માટે વિશાળ બાઇક રેલી યોજાઇ હતી. જેમાં શહેરની એગ્રીકલચર કોલેજથી શરૂ થયેલી રેલીનું શહેરના તમામ 13 વોર્ડમાં ફેરવી જમાલપોરના બી.આર. ફાર્મ ખાતે સમાપન કરાયું હતું, ત્યારે રેલી દરમ્યાન સી.આર.પાટીલ સાથે જિલ્લા પ્રમુખ અને જિલ્લાના 3 ધારાસભ્યોએ પણ જનમેદની સાથે લોકસંપર્ક કર્યો હતો. જોકે રેલીમાં એક સમયે કોવિડ ગાઈડલાઈનના પણ ધજાગરા ઊડ્યાં હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
Next Story
નવસારી : મીંઢાબારી ગામમાં લગ્નમાં ભેટમાં મળેલી ગિફ્ટમાં થયેલ બ્લાસ્ટનો ...
18 May 2022 5:07 PM GMTભરૂચ: સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનો વિકાસ અટક્યો? સરકારે વર્ષ 2012માં...
18 May 2022 3:53 PM GMTભરૂચ : ભારત રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટ મામલે સાંસદ તેમજ MLAએ કંપનીના...
18 May 2022 3:45 PM GMTભરૂચ : જંબુસરની રેફરલ હોસ્પિટલનાં ડોક્ટરોની બેદરકારી ,પીએમ અર્થે આવેલ...
18 May 2022 1:08 PM GMTજામનગર : લાખોટા મ્યુઝિયમ ખાતે International Museum Day ની ઉજવણી કરાઇ,...
18 May 2022 12:55 PM GMT