Connect Gujarat
Featured

ભરૂચ : શ્યામા પ્રસાદ મુખર્જીની 120મી જન્મ જયંતીની નેહરુ યુવા કેંદ્ર, ભરૂચ  દ્વારા ઉજવણી

ભરૂચ : શ્યામા પ્રસાદ મુખર્જીની 120મી જન્મ જયંતીની નેહરુ યુવા કેંદ્ર, ભરૂચ  દ્વારા ઉજવણી
X

આજ રોજ શ્યામા પ્રસાદ મુખર્જી ની 120 મી જન્મ જયંતી નિમિતે નેહરૂ યુવા કેંદ્ર, ભરૂચ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટ્ય તથા માલ્યાર્પણ કરી ઉજવણી કરવામા આવેલ હતી. જેમા આજની પરિસ્થિતિ ધ્યાને રાખી સામાજિક અંતરનુ પાલન કરવામા આવેલ હતુ.

જેમા એસીટી મનિષ જોષી , જિલ્લાના યુવા સ્વયમ સેવક પ્રદિપ કાતરીયા, દિવ્યજીતસિંહ ઝાલા, નાઝમિના ખોટા તથા યુવા મંડળના પ્રમુખ નેલ્શન સુતરિયા, ડૉલી કરાડિયા અને ક્રુણાલ મહેતા જોડાયા હતા.

Next Story