ઉત્તરાયણના દિવસે પ્રદીપસિંહ જાડેજાએ આપી શુભકામના સાથે કોંગ્રેસ પર કર્યા પ્રહાર,જુઓ માત્ર કનેક્ટ ગુજરાત પર

0
Independence Day

ઉતરાયણનો તહેવાર છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ તમામને મકરસંક્રાન્તિની શુભકામનાઓ પાઠવી હતી અને સ્થાનિક લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને તેમનું સ્વાગત કર્યું હતું તો તેમણે કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી.

ઉતરાયણનો તહેવાર છે ત્યારે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લોકોને સંબોધિત કર્યા હતા અને ઉતરાયણની શુભકામનાઓ પાઠવી હતી સાથે ત્યાં કેક પર કાપી હતી. જોકે જ્યારે કોંગ્રેસ દ્વારા પતંગ ઉડાવીને વિરોધ કરવામાં આવ્યો આવી રહ્યો છે. ત્યારે તે મામલે તેમને તેમની પ્રતિક્રિયા પણ આપી હતી. અને જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા એને પ્રકારે વિરોધ કરવાનું વિચારતી હોય છે. ત્યારે જે કડક પગલાં છે તે ભાજપ દ્વારા લેવામાં આવ્યા છે. આ દરેક પગલાને તેમનાથી સહન ન થતા તે ઉત્તરાયણના દિવસોમાં પણ વિરોધ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here