પાદરાના જુના જનસંધી કિશનલાલ પરનામીનું નિધન ૯૦ વર્ષની વયે નિધન થતા ઘેર શોકની લાગણી ૧૯૫૦ થી RSS સાથે સંકળાયેલા કિશનલાલ પરનામીએ જનસઘ સમયે અનેક આંદોલનમાં અગ્રેસર રહ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્રભાઈ મોદી, કેશુભાઈ પટેલ, સહિત અશોકજી સિંઘલ સાથે સંઘ કાર્ય કર્યું હતું.ઇન્દિરા ગાંધીએ લગાવેલી ઇમરજન્સીમાં  તેઓએ ૧૮ માસ જેલવાસ ભોગવ્યો હતો. કિશનલાલ પરનામીનું નિધન થતા તેઓના પાદરા ખાતેના નિવાસ સ્થાને કાર્યકરો આગેવાનો અને સાથી મિત્રો દોડી આવ્યા હતા.શનિવારે સવારે ૧૦ કલાકે પાદરાના તેઓના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળશે.

LEAVE A REPLY