• ગુજરાત
વધુ

  પંચમહાલ : અણિયાદ ગામે આવેલી લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ કલામહાકુંભમાં વગાડ્યો ડંકો

  Must Read

  વલસાડ : કપરાડામાં મુખ્યમંત્રીની હાજરીમાં વન મંત્રીએ કર્યો “બફાટ”, જુઓ શું હતો ટોક ઓફ ધ ટાઉન મુદ્દો..!

  વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાનમાં...

  અમદાવાદ : મોઢવાડિયાનો સીઆર પાટિલ પર મોટો આક્ષેપ, બુટલેગરોને કરતાં હતા મદદ!

  રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમાં હવે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પાર ગંભીર...

  સુરત : પાંડેસરામાં માથાભારે છાપ ધરાવતા જમીન દલાલની નિર્મમ હત્યા, જાણો શું છે હત્યાનું કારણ..!

  સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જમીન દલાલની હત્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. મોહનનગરમાં બનેલી ઘટના બાદ હત્યાને...

  શહેરા તાલુકાના ખોજલવાસા ગામે ૨૦૧૯-૨૦ તાલુકા કક્ષાનો કલામહાકુંભ યોજાયો હતો. તેમાં અણિયાદની લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ પ્રથમ અને દ્વિતીય નંબરે વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યુ હતું.

  શહેરા તાલુકાના ખોજલવાસા ગામમાં આવેલી એસ.વી.ખાંટ હાઈસ્કૂલ ખાતે ૨૦૧૯-૨૦નો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. જેમાં સાહિત્ય વિભાગ, કલા વિભાગ, સાંસ્કૃતિક વિભાગની વિવિધ પ્રવૃતિઓ યોજાઈ હતી.આ કળા મહાકુંભમાં અણિયાદની લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કિંજલબેન શૈલેષભાઈ બારીયા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી.જ્યારે શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી કિંજલબેન ભુરાભાઈ નાયક ભજન ગાયકમાં દ્બિતિય ક્રમે વિજેતા થઈ હતી.

  આ બંને વિદ્યાર્થીઓની ગુજરાતી લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યુ હતું. જેને લઈને શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કલા મહાકુંભમાં ચિત્ર સ્પર્ધામાં આવેલી પ્રથમ કિંજલબેન શૈલેષભાઈ બારીયા આગામી ૭મી ફેબ્રુઆરીએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ ભાગ લેશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  વલસાડ : કપરાડામાં મુખ્યમંત્રીની હાજરીમાં વન મંત્રીએ કર્યો “બફાટ”, જુઓ શું હતો ટોક ઓફ ધ ટાઉન મુદ્દો..!

  વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાનમાં...
  video

  અમદાવાદ : મોઢવાડિયાનો સીઆર પાટિલ પર મોટો આક્ષેપ, બુટલેગરોને કરતાં હતા મદદ!

  રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમાં હવે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પાર ગંભીર આરોપ લગાવી રહયા છે ત્યારે...
  video

  સુરત : પાંડેસરામાં માથાભારે છાપ ધરાવતા જમીન દલાલની નિર્મમ હત્યા, જાણો શું છે હત્યાનું કારણ..!

  સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જમીન દલાલની હત્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. મોહનનગરમાં બનેલી ઘટના બાદ હત્યાને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા...
  video

  ગાંધીનગર : ગુજરાતના નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ, મહેસૂલ વિભાગ થયું ડિજિટલ

  મહેસૂલ વિભાગે ડીજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભરી સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગની...
  video

  અંકલેશ્વર : નગરપાલિકાની સામાન્ય સભામાં માત્ર 25 મિનીટમાં 45 કામોને મંજુરી, વિપક્ષે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભામાં વિકાસના વિવિધ કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં દરેક વોર્ડમાં વિકાસના કામો માટે રૂપિયા...

  More Articles Like This

  - Advertisement -