• દેશ
વધુ

  રાહુલ ગાંધીએ આઇટી રેડ પર મોદી સરકારને ઘેરી, લખ્યું- ‘ખિસિયાની બિલ્લી ખંભા નોચે

  Must Read

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો...

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર...

  રાહુલ ગાંધીએ ત્રણ મહાવરા દ્વારા મોદી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે સરકારી એજન્સીઓ દ્વારા સરકાર લોકોને આંગળીના ટેળવે નચાવે છે.

  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર ખેડુતોના પ્રદર્શન અને મોંઘવારીના મુદ્દા પર કટાક્ષ કરી રહ્યા છે. આજે તેમણે ખેડુતોને સમર્થન આપતા અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ પર આઈટીના દરોડા અંગે સરકારને ઘેરી લીધી છે. તમને જણાવી દઈએ કે સવારથી જ #ModiRaidsProFarmers Twitter પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આના પર રાહુલ ગાંધીએ હિન્દી મહાવરા દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

  રાહુલ ગાંધીએ ત્રણ મહાવરાનો ઉલ્લેખ કર્યો છે. પ્રથમ આંગળીઓ પર નાચવું – કેન્દ્ર સરકાર આઇટી ડિપાર્ટમેન્ટ-ઇડી-સીબીઆઈ સાથે આ કરે છે. બીજામાં તેમણે લખ્યું છે કે – ભીગી બિલ્લી બનવું – કેન્દ્ર સરકારની સામે મૈત્રીપૂર્ણ મીડિયા અને ત્રીજું – ખિસિયાની બિલ્લી ખંભા નોચે – જેમ કે કેન્દ્ર સરકાર ખેડૂતના સમર્થકો પર રેડ કરાવે છે.

  જણાવી દઈએ કે આવકવેરાની ટીમે મુંબઈ અને પુણેમાં નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુના સ્થળો પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કરચોરીના મામલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈન્કમટેક્સની કલમ 132 હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.મુંબઈ અને પુણેમાં 20 થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. પૂનાની એક હોટલમાં અનુરાગ કશ્યપ અને તાપ્સીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર – આ દરોડા અને પૂછપરછ દરમિયાન આ હસ્તીઓ કેટલી કમાણી કરે છે અને કોના દ્વારા તેમનો વ્યવસાય કરે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  આ દરોડા બાદ કેટલાક લોકોએ મોદી સરકાર પર સવાલ પણ ઉઠાવ્યો હતો કે સરકાર જાણી જોઈને ખેડૂતોનું સમર્થન કરનારાઓને પરેશાન કરી રહી છે અને સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરે છે. આ પછી, #ModiRaidsProFarmers ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું, જેમાં સરકાર પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...

  More Articles Like This

  - Advertisement -