રાજકોટ: ક્રાઇમ બ્રાંચના હાથે રંગ રલીયા મનાવતા કોલેજીયનો ઝડપાયા

120

કેબિન પાર્લરમા ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામા આવ્યુ ચેકિંગ

રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ એક વાર કેબિન પાર્લરમા ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતું. શહેરના ચૌધરી હાઈસ્કુલ પાસે આવેલ કેબિન પાર્લરમા ક્રાઈમ બ્રાંચ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામા આવી હતી.

ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામા આવેલ ચેકિંગમા યુવક અને યુવતીઓ રંગ રલીયા મનાવતા ઝડપાયા હતા. ત્યારે પોલીસે કેટલાક યુવકોને કાયદાનું ભાન કરાવવા ઉઠક બેઠક કરાવી હતી. જે બાદ યુવક અને યુવતીઓને સુચના આપી છોડી મુકવામા આવ્યા હતા.

LEAVE A REPLY