રાજકોટના સ્વામી નારાયણ મંદિરમાં યોજાયો ચોપડા પૂજનનો કાર્યક્રમ

18

પૂજનનાં કાર્યક્રમમાં હરિભક્તો મોટી સંખ્યામાં રહ્યા હાજર

આજે દેશભરમાં ઉજાસના પર્વ એવા દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હિન્દુ ધર્મ અનુસાર દિવાળીના પાવન પર્વના રોજ વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવતુ હોઈ છે. આજે રાજકોટના બીએપીએસ મંદિર ખાતે ચોપડા પૂજનનો કાર્યક્રમ રાવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. કોઈ ચોપડા તો કોઈ ટેબ્લેટ તો કોઈ પોતાનુ લેપટોપ સાથે લાવ્યા હતા. ત્યારે સાધુસંતોની હાજરીમા હરિભક્તોએ વેદોક્ત પધ્ધતિથી શોડષોપચાર વિધી સાથે ચોપડા પૂજન કર્યું હતું.

LEAVE A REPLY