Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ 150 રીંગરોડ ઉપર ખંડેરી સ્ટેડિયમ પાસે કાર-ટેમ્પા વચ્ચે અકસ્માત

રાજકોટઃ 150 રીંગરોડ ઉપર ખંડેરી સ્ટેડિયમ પાસે કાર-ટેમ્પા વચ્ચે અકસ્માત
X

હાલમાં અહીં ઈન્ડિયા- વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે ત્યારે સુરક્ષાને લઈને કેટલાંક સવાલ

રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમમાં હાલ ઈન્ડિયયા-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. ત્યારે સ્ટેડિયમની નજીકમાં જ અકસ્માતની ઘટના સામે આવતાં સુરક્ષા વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉપસ્થિત થયા છે. શહેરનાં 150 ફૂટ રીંગને અડીને જ ખંઢેરી સ્ટેડિયમ આવેલું છે. જેથી આવી ઘટનાથી અનેક સવાલો સામે આવ્યા છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="67809,67810,67811,67812"]

રાજકોટનાં 150 ફૂટ રીંગ રોડ ઉપરથી આજરોજ સવારે સ્કોરર દેશરાજ રણજીત ચૌહાણ સહિત 3 લોકો કાર લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ખંઢેરી સ્ટેડિયમ પાસેથી પસાર થતાં તેમની કારને એક ટેમ્પો સાથે અકસ્માત નડ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે ત્યારે જ અકસ્માત થયો હોય સ્થાનિક પોલીસનાં ટ્રાફિક નિયમનને લઈને કેટલાંક સવાલો ઉપસ્થિત થયા છે.

Next Story