• ગુજરાત
વધુ

  રાજકોટ : પ્રેમ સંબંધમાં વિધ્નરૂપ બનતા હતાં મામા, જુઓ કેવો આવ્યો અંજામ

  Must Read

  વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

  વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી...

  રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

  દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના...

  સુરત : બાબેન ગામે થયેલ રશ્મિ કટારીયાના હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

  સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે થયેલ ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી...

  રાજકોટ જિલ્લાના જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ચામુંડા  ચોક વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતાં પ્રેમિકાના મામાને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. 

  પોલીસ સુત્રીય માહિતી અનુસાર  જેતપુર ના સામ કાંઠા વિસ્તાર માં બહાદુરસિંહ નાગભાઇ વાંક અને તેના ભાઈ દિલુ વાંક અને દડુભાઇ વાંક તેના પરિવાર સાથે રહે છે અને તેની સાથે તેની રિસામણે આવેલ બહેન હકુબેન તથા  તેની 19 વર્ષ ની દીકરી જાનકી પણ સાથે જ રહેતા હતા, જાનકીએ ફરિયાદી અને મરણ જનાર દિલુ નાગભાઇ વાંક ની ભાણકી થતી હતી,  જાનકી ને આજ વિસ્તારમાં રહેતા ઉદય ભાણકુ શેખવા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો અને તેની જાણ જાનકીના મામા બહાદુરસિંહ અને દિલુ વાંકને થઇ હતી. બંને મામાઓએ ભેગા મળી  ઉદય શેખવા ની સમજવા નો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉદય નહિ સમજ્યો ના હતો, અને ઉદયે કહ્યું હતું કે જાનકી ને હું મારી પત્ની બાનવીશ , જેને લઈ ને સમગ્ર માથાકૂટ થઇ હતી.

  બીજી તરફ જાનકીની માતા અને પિતા વચ્ચે સમાધાન થઇ  જતાં તેઓ ઢાંક ગામે રહેવા ચાલ્યાં ગયા હતાં. આ બાબતની રીસ રાખી  જાનકીના મામા દડુભાઇ અને દિલુભાઈ વાંક ચામુંડા ચોક માં બેઠા હતા  ત્યારે  ઉદય ભાણકુ શેખવા, તેનો ભાઈ દિલુ ભાણકુ શેખવા અન્ય બે અજાણ્યા વ્યક્તિ સાથે આવ્યા અને બેઝબોલ ના ધોકા લોખંડ ના પાઇપ જાનકી ના મામા  દડુ ભાઈ વાંક અને દિલુભાઈ વાંક ઉપર તૂટી પડ્યા હતા જેમાં દિલુ  વાંક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેનું હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત થયું હતું ,જયારે તેના ભાઈ  દાદુભાઈ વાંક હોસ્પિટલ માં સારવાર માં છે જેતપુર પોલીસે તાત્કાલિક રૂપે જાનકી ના પ્રેમી ઉદય ભાણકુ શેખવા, ઉદય ના ભાઈ દિલુ ભાણકુ શેખવા અને તેના અન્ય બે સાગરીતોને પકડી પડ્યા છે અને કાયદેસર ની કર્યવાહી શરૂ કરી છે 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

  વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી...

  રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

  દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના 1560 નવા પોઝિટિવ કેસ નોંધાયા...
  video

  સુરત : બાબેન ગામે થયેલ રશ્મિ કટારીયાના હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

  સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે થયેલ ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ પોલીસે ચિરાગ પટેલને સાથે...
  video

  નર્મદા : કેવડીયા ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો આજે અંતિમ દિવસ

  નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ટેન્ટ સિટી-2માં આયોજીત અખિલ ભારતીય પીઠાસીન અધિકારીની પરિષદમાં 71માં બંધારણ દિવસના અનુસંધાને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીની અધક્ષતામાં પ્રારંભ...
  video

  ભરૂચ : સાંસદ અહમદ પટેલના નિધનથી લોકો શોકમગ્ન, વેપારીઓએ દુકાનો રાખી બંધ

  અંકલેશ્વરના પિરામણ ગામના વતની અને રાજયસભાના સાંસદ અહમદ પટેલનું નિધન થતાં ભરૂચ તથા અંકલેશ્વરના વેપારીઓએ તેમની દુકાનો બંધ રાખી સ્વ. સાંસદ અહમદ...

  More Articles Like This

  - Advertisement -