Connect Gujarat

રાજકોટ  - Page 2

હવાઈ ચપ્પલ વાળા પણ વિમાનમાં કરશે મુસાફરી: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ મહિના સુધીમાં શરૂ થશે

1 April 2022 9:47 AM GMT
ગુજરાતના રાજકોટમાં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ અથવા હિરાસર એરપોર્ટ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં કાર્યરત થઈ જશે.

રાજકોટ : મરચાંનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની હાલત કફોડી, પણ માર્કેટિંગ યાર્ડ આપે છે સારો ભાવ...

25 March 2022 8:02 AM GMT
ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

રાજકોટ : પાટીદાર આંદોલન સમયે જેતલસરના 6 લોકો વિરુદ્ધ થઈ હતી ફરિયાદ, કેસ પાછા ખેચવા પરિવારની માંગ

23 March 2022 11:31 AM GMT
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં પાટીદાર અનામત આંદોલન સમયે પોલીસ દ્વારા 6 લોકો પર કેસ કરવામાં આવ્યો હતો.

મહેન્દ્ર ફળદુ આપઘાત પ્રકરણ : આરોપી સામે થઇ શકે છે મોટી કાર્યવાહી

8 March 2022 6:33 AM GMT
રાજકોટના એડવોકેટ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં રાજકોટ પોલીસ તપાસ કરી રહી છે.

રાજકોટ: પાડોશીની 4 વર્ષની દીકરીને લિફ્ટમાં સ્ટીલની બોટલ ગાલ પર ફટકારી,જુઓ CCTV

22 Feb 2022 4:07 AM GMT
માનવતાને શર્મસાર કરતો કિસ્સો રાજકોટમાં બન્યો હતો, ચાર વર્ષની બાળકીને પાડોશીએ લિફ્ટમાં સ્ટીલની બોટલ ફટકારી મારકૂટ કરી હતી

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.ના 56મા પદવીદાન સમારોહમાં 37,123 વિદ્યાર્થીઓને પદવી એનાયત

1 Feb 2022 10:47 AM GMT
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો 56મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુલી જોડાયા હતા

રાજકોટ : કટ્ટરવાદનો વિરોધ કરવા નીકળેલું ટોળુ બન્યું બેકાબુ, પોલીસને કાઢવી પડી રિવોલ્વર

31 Jan 2022 11:52 AM GMT
રેલીમાં સામેલ થયેલાં લોકોએ ગેલેકસી સિનેમા પાસે દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

રાજકોટ : સિટી બસના ચાલકની ગુંડાગીરી, વૃદ્ધને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ

28 Jan 2022 12:56 PM GMT
રાજકોટ શહેરમાં ફરી એક વખત સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી છે.

ગોંડલ માર્કેટ યાર્ડના કપાસ વિભાગના લોડરે મહિલાને કચડી, જુઓ સીસીટીવી

3 Jan 2022 2:23 PM GMT
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ગોંડલના નવા માર્કેટયાર્ડમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે જ મહિલાનું મૃત્યુ નીપજયું હતું

ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન, મંગળવારે મત ગણતરી

19 Dec 2021 1:04 PM GMT
રાજયમાં 8 હજાર કરતાં વધારે ગામોમાં ચુંટણી અમુક બનાવોને બાદ કરતાં એકંદરે શાંતિ જોવા મળી

રાજકોટ : વીરપુર મતદાન મથકે પોલીસે મતદારને "ઢીબ્યો", વિડિયો થયો વાઇરલ...

19 Dec 2021 9:31 AM GMT
રાજકોટ જિલ્લાના વીરપુર મતદાન મથકે પોલીસ અને મતદાર વચ્ચે માથાકૂટ થતાં મુક્કાબાજીના દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટ : સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનિઝશન દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા

18 Dec 2021 12:25 PM GMT
અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનિઝશન દ્વારા 3 વર્લ્ડ રેકોર્ડ નોંધણીના સર્ટિફિકેટ પ.પૂ. સદ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીના હસ્તે એનાયત કરવામાં આવ્યા
Share it