Connect Gujarat

રાજકોટ  - Page 3

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટવાસીઓને 25 ઈલેક્ટ્રિક બસની ભેટ આપી, આંતરીક પરિવહન સેવામાં વધારો...

4 Sep 2023 11:24 AM GMT
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 30 કરોડના ખર્ચે ખરીદાયેલી 25 ઈલેક્ટ્રિક બસને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.

રાજકોટ: CM ભુપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી,દર્દીઓના ખબર અંતર પૂછ્યા

4 Sep 2023 6:55 AM GMT
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા

રાજકોટ : ઈયર ફોન વડે મોબાઈલ ફોન પર વાત કરતાં એક શ્રમિકનું ટ્રેનની અડફેટે આવી જતાં મોત, અન્ય એક શ્રમિક સારવાર હેઠળ...

25 Aug 2023 8:51 AM GMT
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં 2 પરપ્રાંતીય શ્રમિકો ટ્રેનની અડફેટે આવી જતાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું,

રાજકોટ : મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી. વી. પટેલનું હાર્ટ એટેકથી મોત....

17 Aug 2023 8:22 AM GMT
ફરી એક હાર્ટએટેકનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાંથી હાર્ટએટકથી મૃત્યુનો વધુ એક બનાવ સામ આવ્યો છે.

ગૃહિણીઓને મળી મોટી રાહત, વધતાં શાકભાજીના ભાવ વચ્ચે ટામેટાના ભાવમાં થયો મોટો ઘટાડો...

10 Aug 2023 7:20 AM GMT
શાકભાજીના વધતા ભાવ વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી ટામેટાના ઉંચા ભાવે ગૃહિણીઓને પરેશાન કરી દીધી હતી.

ફ્રેન્ડશિપ-ડે સ્પેશિયલ : મિત્રના અવસાન બાદ સ્મશાનમાં સ્વ. મિત્રની પ્રતિમા મુકી રોજ પૂજા કરતો મિત્ર..

6 Aug 2023 11:22 AM GMT
મિત્રની મિત્રતા કાયમ અમર બનાવવા માટે ચંદુભાઈને કઈક કરવું હતું, અને તેમણે પોતાના મિત્રની મૂર્તિને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી દીધી

ગુજરાત ATSને મળી મોટી સફળતા : રાજકોટમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતા બંગાળના 3 શખ્સો ઝડપાયા...

1 Aug 2023 12:03 PM GMT
ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી 2 શખ્સોની અટકાયત કરી છે.

આવતીકાલે પીએમ મોદી ગુજરાત પ્રવાસે, રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. જાણો સમગ્ર કાર્યક્રમ

26 July 2023 4:25 AM GMT
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે જરૂર આવવાના છે, પરંતુ ચૂંટણી પહેલા રાજકોટવાસીઓને પીએમ ખુદ પોતાના હાથે એક મોટી ગિફ્ટ આપવાના છે, જે...

હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ‘‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે નામકરણ, PM મોદી કરશે રાષ્ટ્રને સમર્પિત...

24 July 2023 1:15 PM GMT
એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડીપાર્ચર સહિતની જગ્યાઓને સાઈનેજીસથી સજ્જ કરી દેવામાં આવી છે

રાજકોટ : પાયલોટે તો ભારી કરી… પાયલોટની ડ્યૂટી પૂરી થતાં ફ્લાઇટ રદ, 3 સાંસદો સહિત 100 મુસાફરો રાજકોટ એરપોર્ટ પર રઝળ્યાં...

24 July 2023 8:32 AM GMT
ગઈકાલે એટલે કે રવિવારે સાંજે રાજકોટ એરપોર્ટ પર દિલ્હીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડ થઈ હતી. દિલ્હીથી આવેલા મુસાફરો ફ્લાઇટમાંથી ઉતરી ગયા બાદ દિલ્હી...

રાજકોટ:માધાપર ચોકડી પાસે ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા 2 સગા ભાઇઓના મોત

8 July 2023 12:35 PM GMT
બંને ભાઈનાં અકાળે મોતથી 8 માસ અને અઢી વર્ષની પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.