• દેશ
વધુ

    રિલાયન્સની ઓનલાઇન કરિયાણાની દુકાન, ‘જિયોમાર્ટ’ 200 શહેરમાં પહોંચી

    Must Read

    ગુજરાત રાજ્યમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 37636 પર પહોંચી

    ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 778 નવા પોઝીટીવ...

    મહેન્દ્ર સિંહ ધોનીને ચોમેરથી જન્મદિવસની શુભકામનાઓ, વાંચો સાક્ષીએ કેવી રીતે કર્યું વિશ

    ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સવારથી જ દુનિયાભરના ક્રિકેટરો અને માહીના...

    સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

    સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના...

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયોમાર્ટ બ્રાન્ડ હેઠળ પોતાના કરિયાણાના વ્યવસાયને 200 શહેરોમાં વધાર્યો છે. મુકેશ અંબાણીની કંપની હવે તમામ મોટા મહાનગરો મુંબઇ, દિલ્હી, બેંગ્લુરૂ અને કોલકાતા તેમજ મૈસુરુ અને દેહરાદૂન જેવા નાના શહેરોમાં આ સેવા આપી રહી છે.

    જિયોમાર્ટે ગયા મહિને આ સેવાની પ્રાથમિક ધોરણે શરૂઆત કરી હતી. ક્રેડિટ સુઇસે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે જિયોમાર્ટ સેવાઓ શરૂ થતાં ગ્રાહકોને બિગબેસ્કેટ અને ગ્રૂોફર્સ જેવી કંપનીઓનો વિકલ્પ મળી ગયો છે.

    જિયોમાર્ટની વેબસાઇટ પર ગ્રાહકો તમામ કરિયાણાની ચીજો, ફળો અને શાકભાજી, ડેરી અને બેકરી ઉત્પાદનો, નાસ્તા અને પીણાંનો ઓર્ડર આપી શકે છે. રિલાયન્સના ખાનગી લેબલ પણ ઉપલબ્ધ થશે.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    ગુજરાત રાજ્યમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 37636 પર પહોંચી

    ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 778 નવા પોઝીટીવ...

    મહેન્દ્ર સિંહ ધોનીને ચોમેરથી જન્મદિવસની શુભકામનાઓ, વાંચો સાક્ષીએ કેવી રીતે કર્યું વિશ

    ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સવારથી જ દુનિયાભરના ક્રિકેટરો અને માહીના ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી...

    સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

    સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ અત્યાધુનિક સાધન-સરંજામ પુરા પાડવાની...
    video

    ભરૂચ : પશ્ચિમ વિસ્તારની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલશે, જુઓ કેમ

    ભરૂચ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના પગલે પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ તેમની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુ્લ્લી...

    દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ

    દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે થયેલી ચોરીના માલ સામાનની તસ્કરો વેચણી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે રેડ પાડી કુલ 7 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

    More Articles Like This

    - Advertisement -