• દેશ
 • દુનિયા
વધુ

  “RIL ડિજીટલ વ્યવસાય” : વિક્રમ જનક ત્રિમાસિક નફો 13.5 ટકા વધીને રૂ. 11,640 કરોડ સુધી પહોચ્યો

  Must Read

  ભાવનગર જીલ્લામાં આજે ૪૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા

  ભાવનગર જિલ્લામા આજરોજ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૭૩૬ થવા પામી...

  કોવિદ-19 : રાજ્યમાં આજે વધુ 1432 નવા કેસ નોધાયા, જ્યારે 1470 દર્દીઓ થયા સ્વસ્થ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે.રાજ્યમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસના 1432 નવા...

  ભરૂચ : અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે વેપારીઓ વિફર્યા, જુઓ કેમ

  અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બળજબરી પુર્વક માસ્ક નહિ પહેરનારા વેપારીઓ પાસેથી દંડ વસુલવામાં આવતો...

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર મુકેશ અંબાણીએ પરિણામો ઉપર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, અમારા એનર્જી વ્યવસાય માટે ત્રીજા ત્રિમાસિક પરિણામો નબળા વૈશ્વિક આર્થિક વાતાવરણ અને ઉર્જા બજારોમાં અસ્થિરતાને દર્શાવે છે. અમારી ઓઇલ ટુ કેમિકલ શૃંખલામાં ડાઉનસ્ટ્રીમ પેટ્રોકેમિકલ્સની નફા કારકતાને સમગ્ર ઉત્પાદન શૃંખલામાં નબળા માર્જિનની સાથે સારા પુરવઠા સાથેના બજારમાં નબળી માગની વિપરીત અસર પડી હતી. ખર્ચ પર કાબૂ રાખવા માટે આપવામાં આવતું સતત લક્ષ્ય ઉચ્ચ પરિચાલન દર અને ઉત્પાદનને સારી રીતે રજૂ કરવાને કારણે મુશ્કેલ પરિચાલન વાતાવરણમાં પણ રિફાઇનિંગ વિભાગના પ્રદર્શનમાં સુધારો થયો હતો. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, હું અમારા ગ્રાહકલક્ષી વ્યવસાયોની પ્રગતિથી ખુશ છું. જે દર ત્રિમાસિક ગાળામાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરે છે. અમે ખરીદીના સારા અનુભવ થકી અને ઉત્તમ કક્ષાની સેવાઓ દ્વારા સંચાલિત અમારા સ્ટોર્સના વેચાણમાં સતત વૃદ્ધિ અને વિક્રમજનક ગ્રાહકોની સંખ્યા જોવા મળી છે. જિઓનો ગ્રાહકોને રાષ્ટ્રીય સ્તરે સૌથી પોસાય તેવા ભાવે અને કોઈ ન આપી શકે તેવો ડિજિટલ અનુભવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેની માંગ મુજબ એકસરખી ગતિએ નેટવર્ક ક્ષમતા વધારવી અને કવરેજ વિસ્તૃત કરવું. અમે અગાઉ જાહેર કરેલી વેલ્યુ અનલોકિંગ પહેલ પર સારી પ્રગતિ કરી રહ્યા છીએ જેથી અમારા શેર હોલ્ડરો માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ ધરાવતા પ્લેટફોર્મનું નિર્માણ કરી શકીએ.

  વર્ષ 2019-20નાં નાણાંકીય પરિણામોની ધ્યાન ખેંચતી બાબતોમાં ટર્ન ઓવર 1.4 ટકા ઘટીને રૂ. 1,68,858 કરોડ ($23.7 અબજ અમેરિકી ડોલર) થયું, ઘસારા અને કરવેરા પહેલાંનો નફો 9.6 ટકા વધીને રૂ. 26,088 કરોડ ($3.7 અબજ અમેરિકી ડોલર) નોંધાયો, કરવેરા પહેલાનો નફો 3.6 ટકા વધીને રૂ. 14,962 કરોડ ($2.1 અબજ અમેરિકી ડોલર) થયો, રોકડ નફો 10.7 ટકા વધીને રૂ.18,511 કરોડ ($2.6 અબજ અમેરિકી ડોલર) થયો, ચોખ્ખો નફો 13.5 ટકા વધીને રૂ. 11,640 કરોડ ($ ટર્ન ઓવર 13.1. ટકા ઘટીને રૂ. 93,741 કરોડ ( $13.1 અબજ અમેરિકી ડોલર) થયું 1.6 અબજ અમેરિકી ડોલર) થયો. ઉપરાંત આર.આઇ.એલ.ની બીજા ત્રિમાસિક ગાળાની સ્વતંત્ર કામગીરીની મુખ્ય વિગતો જોતાં, નિકાસ 13.7 ટકા ઘટીને રૂ. 53,804 કરોડ ( $7.5 અબજ અમેરિકી ડોલર) થઈ, ઘસારા-વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 0.8 ટકા ઘટીને રૂ. 16,825 કરોડ ($2.4 અબજ અમેરિકી ડોલર) થયો, કરવેરા પહેલાનો નફો 1.8 ટકા ઘટીને રૂ. 11,754 કરોડ ($1.6 અબજ અમેરિકી ડોલર) થયો, રોકડ નફો 2.5 ટકા વધીને રૂ. 12,436 કરોડ ($1.7 અબજ અમેરિકી ડોલર) થયો, ચોખ્ખો નફો 7.4 ટકા વધીને રૂ. 9,585 કરોડ ($1.3 અબજ અમેરિકી ડોલર) થયો, ત્રિમાસિક ગાળા દરમિયાન ગ્રોસ રિફાઇનિંગ માર્જીન (જી. આર. એમ.) $9.2 અમેરિકી ડોલર પ્રતિ બેરલ રહ્યું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ભાવનગર જીલ્લામાં આજે ૪૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા

  ભાવનગર જિલ્લામા આજરોજ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૭૩૬ થવા પામી...

  કોવિદ-19 : રાજ્યમાં આજે વધુ 1432 નવા કેસ નોધાયા, જ્યારે 1470 દર્દીઓ થયા સ્વસ્થ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે.રાજ્યમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસના 1432 નવા પોઝિટિવ કેસ નોધાયા છે.અને રાજ્યમાં...
  video

  ભરૂચ : અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે વેપારીઓ વિફર્યા, જુઓ કેમ

  અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બળજબરી પુર્વક માસ્ક નહિ પહેરનારા વેપારીઓ પાસેથી દંડ વસુલવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. શનિવારના...
  video

  અમદાવાદ : વેપારી યુવતી સાથે રૂમમાં ગયાં, યુવતી અર્ધનગ્ન બની, જુઓ પછી શું થયું..!

  તમે કોઈ એપ્લિકેશનથી જો તમે અજાણી યુવતી સાથે મિત્રતા કરો છો તો ચેતજો કારણ કે અમદાવાદના સેટેલાઇટના વેપારીએ પત્ની સાથે છૂટાછેડા લીધા...
  video

  જુનાગઢ : ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ-મગફળીનો ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે 3 ગણો ઓછો, ખેડૂતોમાં ભારે રોષ

  જુનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે નવી જણસીની આવક શરૂ થવા લાગી છે. જેમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનો ભાવ ગત વર્ષ કરતા...

  More Articles Like This

  - Advertisement -