Connect Gujarat
દેશ

સલમાનખાન મુંબઈ પોલીસને 1 લાખ સેનીટાઇઝર આપ્યા

સલમાનખાન મુંબઈ પોલીસને 1 લાખ સેનીટાઇઝર આપ્યા
X

મુંબઈઃ બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાને લોકડાઉન વચ્ચે એક નવો બિઝનેસ શરૂ કર્યો છે. જેમાં પર્સનલ ગ્રુમિંગ કેર બ્રાન્ડ ફ્રેશ (એફઆરએસએચ) લોંચ કર્યું હતું. કોરોના સંકટ વચ્ચે લાખો રૂપિયાનું દાન કર્યા બાદ સલમાન ખાને પોલીસકર્મીઓ 1 લાખ સેનીટાઇઝર આપ્યા છે.

સલમાને કોરોના વરિયર્સ પોલીસને 1 લાખ સેનીટાઈઝર દાનમાં આપ્યા છે, આ અંગે મહારાષ્ટ્રના નેતા રાહુલ એન કનાલે એક ટ્વીટ કરી સલમાનનો આભાર માન્યો છે.

હું મારું નવું ગ્રુમિંગ અને પર્સનલ કેરફોન એફઆરએસએચ લોન્ચ કરી રહ્યો છું. સલમાનના ટ્ટીટ પર સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચાઓ થઈ હતી.

એફઆરએસએચની વેબસાઇટ, સેનિટાઇઝરની 100 મિલી લીટર બોટલની કિંમત 50 રૂપિયા અને 500 મિલી લીટરની બોટલની કિંમત 250 રૂપિયા છે.

Next Story