Connect Gujarat
Featured

સલમાન ખાને હિંદુ-મુસ્લિમ ભાઈચારા પર નવું સોંગ ‘ભાઈ ભાઈ’ રિલીઝ કર્યું

સલમાન ખાને હિંદુ-મુસ્લિમ ભાઈચારા પર નવું સોંગ ‘ભાઈ ભાઈ’ રિલીઝ કર્યું
X

સલમાને પોતે જ ગાયું

સલમાન ખાને જ ‘ભાઈ ભાઈ’ સોંગ ગાયું હતું. આ ગીતમાં કમ્યુનલ હાર્મનીની વાત કરવામાં આવી છે. ગીતને સાજીદ-વાજીદે કમ્પોઝ્ડ કર્યું છે. ડેનિશ સબ્રી તથા સલમાન ખાને સાથે મળીને ગીત લખ્યું છે. ગીતમાં જે રૅપ પોર્શન આવે છે, તે રૂહાન અર્શદે લખ્યો છે. લૉકડાઉન દરમિયાન સલમાનનું આ ત્રીજું ગીત છે. આ પહેલાં સલમાને ‘પ્યાર કરોના’ તથા ‘તેરે બિના’ રિલીઝ કર્યાં હતાં. ‘ભાઈ ભાઈ’ સોંગ સલમાનના ફાર્મહાઉસમાં જ શૂટ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે સલમાન ખાન છેલ્લાં બે મહિનાથી બહેન અર્પિતા તથા મિત્રો સાથે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં રહે છે.

https://twitter.com/BeingSalmanKhan/status/1264952496453230592

Next Story