Connect Gujarat
Featured

SBIએ EMI પ્રક્રિયા સરળ બનાવી

SBIએ EMI પ્રક્રિયા સરળ બનાવી
X

એસબીઆઈએ કહ્યું હતું કે, તેણે લોન ચુકવણી બંધ કરવા માંગતા દેવાદારો માટે સમાન માસિક હપ્તા (ઇએમઆઈ) મુલતવી રાખવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે.

લેણદારોને EMI મુલતવી રાખવાની ઇચ્છા હોય તો મોબઈલમાં મેસેજ પ્રાપ્ત થયાના પાંચ દિવસની અંદર એસએમએસમાં ઉલ્લેખિત ચોક્કસ વર્ચુઅલ મોબાઇલ નંબર (VMN) પર 'હા' સાથે જવાબ આપવો પડશે.

Next Story