• લાઇફસ્ટાઇલ
વધુ

  શ્રાવણ મહિનામાં સુદ પક્ષમાં પુત્રદા એકાદશી વ્રતનું મહત્વ

  Must Read

  ભરૂચ ડીસ્ટ્રીકટ મેને. એશો અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટે ઇન્ડસ્ટ્રી – એકેડેમીયા કરાર કર્યા

  ભરૂચ જિલ્લો ઔધોગિક રીતે વિકસી રહ્યો છે ત્યારે અહીંની કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને ઉદ્યોગો...

  અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં રથની કરવામાં આવી પુજા

  અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે...

  ભરૂચ: મીની લોકડાઉનનો અમલ 18 મી મેં સુધી લંબાવાતા વેપારીઓમાં નારાજગી, સવારના સમયે દુકાન ચાલુ રાખવા માટે મંજૂરીની માંગ

  મીની લોકડાઉન લનો અમલ પુનઃ એકવાર લંબાવવા માં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓ બપોર...

  શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં આવતી એકાદશીએ પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ તિથિએ સંતાનના સુખદ ભવિષ્યની કામના સાથે મહિલાઓ વ્રત કરે છે. શ્રાવણ, ગુરુવાર અને એકાદશીના યોગમાં શિવજી, વિષ્ણુજી સાથે જ શ્રીકૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોને દાન પણ કરવામાં આવે છે.

  આ દિવસે ગણેશ પૂજન બાદ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો. તેના માટે શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાનને અર્પણ કરો. મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય અને કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. સાથે જ, દેવી લક્ષ્મીની પણ પૂજા કરો. દેવી-દેવતાઓને પીળા વસ્ત્ર અર્પણ કરો. તુલસીના પાન સાથે માખણ-મિશ્રી, કેળા અને પીળી મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા બાદ પ્રસાદ અર્પણ કરો.

  સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને વર્ષભરની બધી જ એકાદશીઓનું મહત્ત્વ જણાવ્યું હતું. એકાદશી વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ અને શાંતિ મળી શકે છે. શ્રાવણ મહિનાની એકાદશીએ શિવલિંગને ગંગાજળથી અને પછી પંચામૃતથી સ્નાન કરાવો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવવું જોઇએ. પંચામૃત સ્નાન બાદ એકવાર ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવો.

  શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. અબીર, ગુલાલ અત્તર વગેરે સુગંધિત વસ્તુઓ ચઢાવો. ચોખા અને ફૂલ અર્પણ કરો. ધૂપ, દીપ પ્રગટાવીને આરતી કરો.

  નવ ગ્રહોમાંથી એક ગુરુ ગ્રહની પૂજા પણ શિવલિંગ રૂપમાં કરવામાં આવે છે. ગુરુ ગ્રહ માટે શિવજીને ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવો. ચણાની દાળનું દાન કરો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ભરૂચ ડીસ્ટ્રીકટ મેને. એશો અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટે ઇન્ડસ્ટ્રી – એકેડેમીયા કરાર કર્યા

  ભરૂચ જિલ્લો ઔધોગિક રીતે વિકસી રહ્યો છે ત્યારે અહીંની કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને ઉદ્યોગો...
  video

  અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં રથની કરવામાં આવી પુજા

  અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે અખાત્રીજના પાવન અવસરે પ્રભુ પરિવાર...

  ભરૂચ: મીની લોકડાઉનનો અમલ 18 મી મેં સુધી લંબાવાતા વેપારીઓમાં નારાજગી, સવારના સમયે દુકાન ચાલુ રાખવા માટે મંજૂરીની માંગ

  મીની લોકડાઉન લનો અમલ પુનઃ એકવાર લંબાવવા માં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓ બપોર બાદ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી...

  ભરૂચ: ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભુદેવોએ વિવિધ સેવાકીય કાર્ય કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી

  અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન પરશુરામજીની જ્યંતી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, પરશુરામ ભગવાન...

  ભરૂચ: BAPS મંદિર દ્વારા સેવા કાર્ય, વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા

  બી.એ.પી.એસ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, પટેલ વેલ્ફેર હોસ્પિટલ, વલણ હોસ્પિટલ, જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર, વેલકેર હોસ્પિટલ માં કોવિડ...

  More Articles Like This

  - Advertisement -