Connect Gujarat
ગુજરાત

"સોશિયલ મીડિયા દિવસ" : સામાજિક મીડિયાના ઉપયોગને કારણે 60% લોકો આત્મહત્યાના વિચારોથી પીડાય છે

સોશિયલ મીડિયા દિવસ : સામાજિક મીડિયાના ઉપયોગને કારણે 60% લોકો આત્મહત્યાના વિચારોથી પીડાય છે
X

મેશેબલ સંસ્કૃતિએ વૈશ્ર્વિક સંચાર પર સામાજિક મીડિયાના પ્રભાવને ઓળખવા માટે “સોશિયલ મીડિયા ડે“ની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્ર્વભરમાં આજે 30મી જુનને વિશ્વ સોશિયલ મીડિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2010થી સોશિયલ મીડિયા ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી .મેશેબલ સંસ્કૃતિએ વૈશ્વિક સંચાર પર સામાજિક મીડિયાના પ્રભાવને ઓળખવા માટે આ દિવસની ઉજવણી કરી હતી. આજે 30 જુન 2020 અગિયારમી વાર્ષિક સત્તાવાર વૈશ્વિક ઉજવણી કરે છે ત્યારે તેની સાચી રીતે ઉજવણી થાય એ અતિ મહત્વનું છે.

આજે વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે ઘણી માનસિક અને શારીરિક ફરિયાદોનું પ્રમાણ વધતું જોવા મળે છે. આજે વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે 60% કિશોરોની મનોદશા, હતાશા અને આત્મહત્યાના વિચારોથી પીડાય છે અને 40 % યુવાનો અનિંદ્રાની બીમારીથી પીડાય છે. કિસોરો સોશિયલ મીડિયાનો સભાનતાથી ઉપયોગ કરે અને વિવિધ માનસિક બીમારીઓથી બચે તે માટે લોકોમાં જાગૃતિ લાવવા સોશિયલ મીડિયા ડે દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Next Story