Connect Gujarat

IND VS ENG: જસપ્રિત બુમરાહ ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બન્યો

બુમરાહે આ રેકોર્ડ માત્ર 24 મેચમાં બનાવ્યો હતો. તેના પહેલા ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ

IND VS ENG: જસપ્રિત બુમરાહ ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બન્યો
X

જસપ્રિત બુમરાહ ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે. બુમરાહે આ રેકોર્ડ માત્ર 24 મેચમાં બનાવ્યો હતો. તેના પહેલા ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ ફાસ્ટ બોલર કપિલ દેવ (25 ઈનિંગમાં)ના નામે નોંધાયો હતો. કપિલ પછી ઈરફાન પઠાણ (28), મોહમ્મદ શમી (29) અને જવાગલ શ્રીનાથ (30)ના નામ આવે છે. બુમરાહે આ રેકોર્ડ ઓલી પોપ (2) ને આઉટ કરીને બનાવ્યો હતો. પોપની વિકેટ બાદ તેણે પોતાની બીજી ઓવરમાં જ જોની બેયરસ્ટો (0)ને ક્લીન બોલ્ડ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી.

Next Story
Share it