ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બન્યા રાહુલ દ્રવિડ, ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં સંભાળશે ચાર્જ

'ધ વોલ'ના નામથી જાણીતા રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડ આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી સિનિયર ટીમની કોચિંગ જવાબદારી સંભાળશે. BCCIએ બુધવારે રાત્રે એક નિવેદનમાં આ વાત કહી હતી. ટી-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના હાલના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પોતાનું પદ છોડી રહ્યા છે.
દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)ના પ્રમુખ છે. BCCIના અધિકારીએ શુક્રવારે રાત્રે IPL ફાઈનલ દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ બનશે. તેઓ ટૂંક સમયમાં NCAના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે. દ્રવિડ સાથે ઘણા વર્ષોથી કામ કરી રહેલા પારસ મ્હમબ્રેની બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે ટીમના ભાગ રૂપે ભરત અરુણનું સ્થાન લેશે.
ફિલ્ડિંગ કોચ આર શ્રીધરની બદલી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિક્રમ રાઠોડ ટીમના બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે. દ્રવિડ થોડા દિવસ પહેલા શ્રીલંકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના કોચ હતા.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT