Connect Gujarat
દુનિયા

આજથી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પ્રથમ વન-ડે નો પ્રારંભ

આજથી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પ્રથમ વન-ડે નો પ્રારંભ
X

સૌથી મજબુત કહેવાતી કાંગારુ ટીમ સોથે આજે

ભારત સાથે બપોરે 1:30 વાગ્યે ટકરાશે. ત્રણ વનડે મેચોની શ્રેણીની પહેલી મેચ આજ

રોજ મંગળવારના મુંબઇમાં

યોજાઇ રહી છે. બંને ટીમો ક્રિકેટ જગતમાં સૌથી મજબૂત માનવામાં આવે છે આથી

સંભાવનાઓ છે કે આ મુકાબલો ભારે રોમાંચક રહેશે.

આ મુકાબલામાં બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે પણ સ્પર્ધા જોવા મળશે.

જેમાં રોહિત શર્મા બનામ ડેવિડ વોર્નર તથા વિરાટ કોહલી બનામ સ્ટીવ સ્મિથ વચ્ચે

ખરાખરીનો જંગ જોવા મળી શકે છે. એલેસ્ક કૈરીની આક્રમક બેંટિગ અને શાનદાર

વિકેટકિપિંગને ભારતના ઋષભ પંત પડકાર આપી શકે છે.

Next Story