સુરત પાસ કન્વીનર અલ્પેશ કાઠીરિયા ને સુરત માં રાજદ્રોહ ના ગુણ માં જમીન મળ્યા બાદ અમરોલી માં 307 ના ગુણ માં પણ કોર્ટે જમીન આપ્યા છે અલ્પેશ કથારીયાની જેલમુક્તને લઈ અનામતની માંગ સાથે ત્રણ દિવસ સંકલ્પ યાત્રા જોવામાં આવનાર છે.

તારીખ 09.12.2018 સવારે 9 કલાકે સંકલ્પ યાત્રા અલ્પેશની જેલ મુક્તિ સાથે લાજપોર જેલથી શરૂ થઈ સસચિન, ભેસ્તાન,ઉધના,ખોડિયાર મંદિર,ઉમિયાધામ, સરદાર પ્રતિમા,હીરાબાગ,સીતાનાગર,કારગિલ ચોક, લજામની ચોક, સુદામા ચોક પહોંચશે જયારે તારીખ 10 એ સુરત થી ખોડલધામ જવા રવાના થશે ખોડલધામ થઇ ઉમિયાધામમાં રેલી સમાપન થશે ધાર્મિક માલવીયા એ પત્રકારપરિષદ માં જણાયું હતું કે આજ સાંજ થી ગુજરાત ના તમામ કન્વીનર સુરતમા ધામા આવશે પાટીદાર ગઢ મા તમામ કન્વીનર જેલમુક્તી પહેલા મિટિંગ કરશે પોલીસ પરમિશન માંગવામાં આવી છે પરમનીશન ન મળે તો પણ રેલી યોજાશે.

LEAVE A REPLY