Connect Gujarat
ગુજરાત

સુરત : હાર્દિક પટેલે આપી કોર્ટમાં હાજરી

સુરત : હાર્દિક પટેલે આપી કોર્ટમાં હાજરી
X

સુરત અમરોલી રાજદ્રોહના કેસમાં આજ રોજ હાર્દિક પટેલ એ કોર્ટમાં હાજરી પુરાવી હતી એ દરમિયાન હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે અલ્પેશ ઠાકુર કોંગ્રેસ છોડસે એવી કોઈ વાત નથી.

કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકુર ભાજપમાં જોડાય એવી ચર્ચા નો વિષય રાજનેતાઓ માં ચાલી રહીયો છે. જ્યારે આજ રોજ અમરોલી રાજદ્રોહના કેસમાં કોર્ટમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પૂછતા તેવોએ જણાયું હતું કે અલ્પેશ ઠાકુર કોંગ્રેસ છોડસે એવી કોઈ વાત નથી કોંગ્રેસ દ્વારા સમજાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે ગત રોજ પાર્ટીના હોદેદારો એ અલ્પેશ જોડે વાત કરી હતી. હું પણ આજે સાંજે અલ્પેશ ઠાકુર ને મળીશ ભાજપ માત્ર કોંગ્રેસના નેતાઓને તોડવાનું કામ કરી રહિયા છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે નહીં

Next Story