Connect Gujarat
ગુજરાત

સુરત: 113 જેટલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકોની હડતાલ

સુરત: 113 જેટલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકોની હડતાલ
X

છેલ્લા બે વર્ષથી ડ્રાઈવર અને કન્ડક્ટરનો પગાર સમયસર નથી કરવામાં આવતો જેથી હડતાલ પર ઉતર્યા.

સુરત : દક્ષિણ ગુજરાતમાં આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકો હડતાલ પર ઉતર્યા. તેમની પડતર માંગને લઈને વીજળીકર હડતાળ ઉપર ઉતરી જતાં વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="64876,64877,64878,64879"]

દક્ષિણ ગુજરાતમાં આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની 113 જેટલી સ્કૂલ બસના ડ્રાઈવર અને કન્ડકટર આજરોજ હડતાલ પર ઉતર્યા હતા. તેઓનું કહેવું છે કે, છેલ્લા બે વર્ષથી ડ્રાઈવર અને કન્ડક્ટરનો પગાર સમયસર નથી કરવામાં આવતો જેથી હડતાલ પર ઉતર્યા છે. ડ્રાઈવર- કન્ડક્ટરની હળતાલના કારણે વાલીઓ દોડતા થયા ગયા હતા.

Next Story