Connect Gujarat
ગુજરાત

સુરતઃ સ્વાઈિફ્લુથી વૃધ્ધનું મોત, ડૉક્ટર ઉપર પરિવારજનોનો આક્ષેપ

સુરતઃ સ્વાઈિફ્લુથી વૃધ્ધનું મોત, ડૉક્ટર ઉપર પરિવારજનોનો આક્ષેપ
X

સારવાર લઈ રહેલા વૃધ્ધની તબીયતમાં કોઇ સુધારો ન જણાતા વેન્ટિલેટર ઉપર રખાયા હતા

સુરતમાં સ્વાઈન ફલૂના રોગની સારવાર લઈ રહેલા વૃદ્ધનું હોસ્પિટલમાં જ મોત થયું હતું. ડોકટરની બેદરકારીથી વૃધ્ધનું મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વૃદ્ધની તબીયત ખરાબ હોવાના કારણે સુરતમાં આવેલી ગીરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ડોકટર દ્વારા જરૂરી તપાસ કર્યા બાદ તેમના રીપોર્ટ કઢાવતાં તેમને ડેન્ગ્યૂ પોઝિટિવનનું ફલિત થયું હતું. જેથી પરવિરા દ્વારા તેમને હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી રહી હતી. વૃધ્ધની તબીયતમાં કોઇ સુધારો ન જણાતા તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતાં.

Next Story
Share it