Connect Gujarat

સુરત  - Page 2

સુરત: કોસંબામાં ૧૦૩ કિલો વજન ધરાવતી માતાએ ૪ કિલો વજન ધરાવતા સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

27 Feb 2024 12:56 PM GMT
૧૦૩ કિલો વજન ધરાવતી મહિલાએ ૪ કિલો વજન ધરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપી શારીરિક તકલીફો ધરાવતી મહિલાઓમાં આશાનું કિરણ જગાવ્યું

સુરતમાં પ્રેમિકાએ રૂપિયા માગતા પ્રેમીએ મોતને ઘાટ ઉતારી, પ્રેમિકા મહારાષ્ટ્રથી મળવા આવી હતી

25 Feb 2024 1:27 PM GMT
મૃતક મહિલા મૂળ મહારાષ્ટ્રની વતની છે અને ઘટના બની તે જ દિવસે તેણી સુરત આવી હતી.

PMના બંદોબસ્તમાંથી સુરત પરત ફરતા સમયે પોલીસ કોન્સ્ટેબલનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

23 Feb 2024 10:17 AM GMT
સેતુલ સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં આર્મડ એલઆર તરીકે ફરજ બજાવતો હતો

સુરત: ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા “રમતોત્સવ”નું આયોજન કરાયુ

12 Feb 2024 7:47 AM GMT
બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત દીપપ્રાગટ્ય અને સામૂહિક રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનાં અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાયમંડ નગરી સુરતમાં બેભાન થતાં ત્રણ લોકોના મોત, ત્રણેય યુવકોના મોત હાર્ટએટેકથી થયા હોવાની આશંકા

4 Feb 2024 5:00 AM GMT
ડાયમંડ નગરી સુરતમાં બેભાન થતાં ત્રણ લોકોના મોત થયા છે. જહાંગીરાબાદ, ભટાર અને ડિંડોલીમાં આ ઘટના બની હતી. ત્રણેય યુવકોના મોત હાર્ટએટેકથી થયા હોવાની...

સુરતની શિશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટો દ્વારા 333 કિમીની સાયકલ યાત્રાનું ભરૂચમાં ભવ્ય સ્વાગત...

1 Feb 2024 7:36 AM GMT
સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સુરતથી સારંગપુર 333 કિમીની સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...

સુરતની 22 વર્ષની દીપાલી અમેરિકામાં પાયલોટ બની, પ્રથમ વખત વિમાનમાં બેસી ત્યારે પાયલોટ બનવાનો વિચાર આવ્યો હતો

30 Jan 2024 3:27 PM GMT
દીપાલી એકલી કૈલિફોર્નિયા શિફ્ટ થઈ હતી અને ત્યાં મહેનત કરીને સફળતા મેળવી

મધ્યપ્રદેશથી ભાગેલ પ્રેમી પંખીડાએ સુરતના કડોદરામાં પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી

29 Jan 2024 4:24 PM GMT
પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેશ ખટીક સગીરાને લઈને પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા તૃપ્તિ એપાર્ટમેન્ટના બી-505માં રહે છે.

સુરતના હીરા ઉદ્યોગપતિની દિલેરી.!, રામલલાને 11 કરોડનો હીરા જડિત મુગટ કર્યો અર્પણ..!

23 Jan 2024 9:32 AM GMT
અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે અને રામલલાને તેમના જન્મસ્થળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે.

અયોધ્યાના ભવ્ય રામ મંદિરને સુરતની ભૂમિથી અલૌકિક રંગોળી સમર્પિત કરાય, સજાવ્યો ભવ્ય “રામ દરબાર”

21 Jan 2024 7:50 AM GMT
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ-રોજ અવનવા કાર્યક્રમો યોજાય રહ્યા છે,

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું “સુરત”

18 Jan 2024 7:25 AM GMT
અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે

સુરત : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય રામોત્સવનું આયોજન

16 Jan 2024 10:29 AM GMT
ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે.