સુરત - Page 4
સુરત : માત્ર 14 દિવસની બાળકીને મોં-નાકમાંથી દૂધ નીકળતા પિતાએ ઊંચકીને સિવિલ પહોંચાડી, પણ ન બચી..!
31 Oct 2023 10:26 AM GMTશહેરમાં માત્ર 14 દિવસની બાળકીનું મોત નીપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાત્રે માતાએ દૂધ પાવાનો પ્રયાસ કર્યો હતો
સુરત: 7 લોકોના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા,પોલીસે તપાસ કરે એ જરૂરી
30 Oct 2023 8:31 AM GMTસુરતમાં 7 લોકોના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
સુરત: રમતા રમતા ચોથા માળેથી પટકાતા 4 વર્ષીય બાળકીનું મોત,પરિવાર પર આભ તૂટી પડ્યુ
30 Oct 2023 7:20 AM GMTસુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.ડીંડોલીમાં ચોથા માળેથી 4 વર્ષીય બાળકીનું પટકાતા મોત નીપજ્યુ હતુ.
સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત
29 Oct 2023 8:03 AM GMT'સુરતનું જમણ અને કાશીનું મરણ',આ કહેવત મુજબ સુરત ખાણી-પીણી માટે વખણાય છે.
સુરત: ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતની પોલીસે કરી ધરપકડ,રૂ. 8.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
29 Oct 2023 6:16 AM GMTબાઇક, મોપેડ, ઇકોકાર અને બાદ ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત : એક જ પરિવારના 7 સભ્યોનો સામૂહિક આપઘાત, આર્થિક સંકડામળ હોવાનું પ્રાથમિક અનુમાન..!
28 Oct 2023 10:06 AM GMTસુરત શહેરના અડાજણ વિસ્તારમાં પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરત: એકજ પરિવારના 7 લોકોએ આપઘાત કરી લેતા ખળભળાટ, સીધેશ્વર એપાર્ટમેંટની ઘટના
28 Oct 2023 7:56 AM GMTસુરતના પાલનપુર પાટિયા નજીક સીધેશ્વર એપાર્ટમેંટમાં રહેતા એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે
સુરત: ગરબા મહોત્સવમાં વાહન હટાવવાનું કહેતા બે સગા ભાઈની છરીના ઘા મારી હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ
23 Oct 2023 10:28 AM GMTસુરતમાં નવરાત્રીના પર્વમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવતા પરિવારમાં ભારે શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે
સુરત : ડાયમંડ બુર્સના ઉદઘાટનનું કાઉન્ટડાઉન શરૂ, દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં 983 ઓફિસમાં કુંભ સ્થાપના થશે....
22 Oct 2023 1:22 PM GMTદશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો દ્વારા તેમના પરિવારની હાજરીમાં વિધિવતથી કુંભ ઘડાનું સ્થાપના કરશે.
સુરત: નવરાત્રીની આઠમ નિમિત્તે અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી
22 Oct 2023 6:52 AM GMTજગત જનની માં જગબંબાની આરાધનાના પર્વ નવરાત્રીમી આઠમ નિમિત્તે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી
“2 રૂપિયામાં સિગારેટ નહીં આવે” કહેતા 2 મિત્રો વચ્ચે માથાકૂટ, એક મિત્રની હત્યા તો હત્યારો મિત્ર પોલીસ ગિરફ્તમાં...
21 Oct 2023 10:36 AM GMTસુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ તડકેશ્વર નગર સોસાયટીમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે.
સુરત : પોલીસ શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા “શહિદ સંભારણા પરેડ” યોજાય...
21 Oct 2023 7:52 AM GMTઆજે તા. 21 ઓક્ટોબરના રોજ સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
રાજસ્થાનમાં લો-પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના, હવામાન વિભાગે...
15 April 2024 5:13 PM GMTમદદની જરૂર છે.! પિતા વગરના પરિવારના એકના એક પુત્રને ફરીવાર પ્રાણ પૂરવા...
12 April 2024 9:04 AM GMTઅમરેલી લોકસભા બેઠક-કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ટ્રેક્ટર ચલાવી...
16 April 2024 1:00 PM GMTભરૂચ: ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આટલા રૂપિયાની સંપત્તિના છે માલિક..
16 April 2024 6:32 AM GMTસલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બે આરોપી ગુજરાતમાંથી ઝડપાયા, વાંચો...
16 April 2024 3:23 AM GMT
બનાસકાંઠા: અમીરગઢ ચેકપોસ્ટ પરથી 1.7 કરોડની કિંમતનું 1072 ગ્રામ MD...
17 April 2024 3:54 PM GMTઅંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની...
17 April 2024 3:03 PM GMTભરૂચ: ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં જન સેલાબ ઉમટ્યુ, ભાજપ સામે...
17 April 2024 1:13 PM GMTઅમદાવાદ : CANSAT સ્ટુડન્ટ ઈન્ડિયા સ્પર્ધા પુરસ્કાર વિતરણ અને ASI મેડલ...
17 April 2024 1:03 PM GMTનડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર હૃદય કંપાવનારા દ્રશ્ય, ટેન્કર...
17 April 2024 12:49 PM GMT