• ગુજરાત
 • સ્પોર્ટ્સ
વધુ

  સુરેન્દ્રનગર: ચોટીલા ચામુંડા પવૅત ઉપર પ્રથમ વખત રાજ્ય કક્ષાની આરોરણ-અવરોહણ દોડનું આયોજન

  Must Read

  ભરૂચ : ઉનાળાનું આગમન, બે આખલા તોફાને ચઢતાં મચી દોડધામ

  ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય  માર્ગો ઉપર આખલાઓના યુદ્ધથી વાહનચાલકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે શક્તિનાથ સર્કલ...

  કીમ : ઇંડા ભરેલા ટેમ્પાને પાછળથી ટ્રકે મારી ટકકર, જુઓ પછી શું થયું

  કીમ અને માંડવી ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહેલા ઇંડા ભરેલાં ટેમ્પાને પાછળથી આવતી ટ્રકે ટકકર મારતા અકસ્માત...

  રાજકોટ : લગ્નમાં મહિલાઓ પહેરીને આવી 2.15 કરોડ રૂપિયાનું સોનું

  રાજકોટમાં આહિર સમાજની મહિલાઓએ 500 તોલાથી વધુ સોનુ પહેરીને આવી અનોખું આર્કષણ ઉભું કર્યું હતું. મહિલાઓએ પહેરેલા...

  સુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા પવૅત પપર પ્રથમ વખત રાજ્ય કક્ષાની આરોરણ-અવરોહણ દોડનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 100 યુવાનો 53જેટલી યુવતીઓએ આ દોડમાં ભાગ લીધો હતો જેમાં યુવકો અને યુવતીઓને 1,27,000ના ઈનામોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

  સુરેન્દ્રનગર ચોટીલામા 1975 બાદ પ્રથમ વખત આ દોડનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગરના યુવકો અને યુવતીઓ જોડાયા હતા. ખાસ કરીને રાજ્ય સરકાર દ્રારા અલગ અલગ રમતોનુ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ દોડનું ચોટીલાના ધારાસભ્ય રૂતિક મકવાણા અને જીલ્લા અધિક કલેકટર એન.ડી.ઝાલા, મંદીરના મહંત સહિતના અધિકારીઓ પ્રસ્થાન કરવાયુ હતું.જેમાં 1થી10નંબર ઈનામો અને પુરસ્કાર પણ આપ્યા હતા.

  તેમજ આ વષૅ થી આ રમતની શરૂઆત સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી છે અગાઉ ગીરનાર, પાવાગઢ,સહિતના પવૅ પર આ રમત રમાય છે અને રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને આ રમતમાં જોડાય તે માટે આયોજન કરાય છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  - Advertisement -

  ભરૂચ : ઉનાળાનું આગમન, બે આખલા તોફાને ચઢતાં મચી દોડધામ

  ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય  માર્ગો ઉપર આખલાઓના યુદ્ધથી વાહનચાલકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે શક્તિનાથ સર્કલ...
  video

  કીમ : ઇંડા ભરેલા ટેમ્પાને પાછળથી ટ્રકે મારી ટકકર, જુઓ પછી શું થયું

  કીમ અને માંડવી ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહેલા ઇંડા ભરેલાં ટેમ્પાને પાછળથી આવતી ટ્રકે ટકકર મારતા અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે રોડ...
  video

  રાજકોટ : લગ્નમાં મહિલાઓ પહેરીને આવી 2.15 કરોડ રૂપિયાનું સોનું

  રાજકોટમાં આહિર સમાજની મહિલાઓએ 500 તોલાથી વધુ સોનુ પહેરીને આવી અનોખું આર્કષણ ઉભું કર્યું હતું. મહિલાઓએ પહેરેલા સોનાના ઘરેણાઓની બજાર કિમંત 2.15...
  video

  ભરૂચ : પાલિકાએ ફલો મીટરની કામગીરી કાઢતાં શહેરમાં અઢી દિવસનો પાણી કાપ

  નર્મદા નદીના નીર ભલે સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચી ગયાં હોય પણ નર્મદા નદીના કિનારે આવેલાં ભરૂચમાં જ પાણીની રામાયણ જોવા મળી રહી...
  video

  ભરૂચ : મકાન માલિક શિવરાત્રીએ શિવજીના દર્શન માટે ગયાં, બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો

  ભરૂચ શહેરમાં શિવરાત્રીના દિવસે બપોરના સમયે મકાન બંધ કરી શિવજીના દર્શન માટે ગયેલાં પરિવારના મકાનમાંથી 1.65 લાખ રૂપિયા ઉપરાંતની ચોરી કરી તસ્કરો...
  - Advertisement -

  More Articles Like This

  - Advertisement -