સ્વામિ વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાજયમાં ઠેર ઠેર બાઇક રેલી યોજાઇ

યુવાઓના આર્દશ ગણાતાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના અવસરે મંગળવારના રોજ ભાજપના યુવા મોરચાના ઉપક્રમે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સહિત રાજયના અન્ય શહેરોમાં નીકળેલી બાઇક રેલીમાં આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયાં હતાં.
દેશના પ્રેરણાસ્ત્રોત અને વિશ્વભરમાં ભારતની આધ્યાત્મિકતાનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદની 12મી જાન્યુઆરીના રોજ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને દેશભરમાં યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમના વિચારો અને જીવન પ્રેરણાદાયક છે.
વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં 1893 માં વર્લ્ડ રિલીઝન જનરલ એસેમ્બલીમાં દેશના સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. તેમની યાદમાં તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તે આજે આખા દેશમાં કાર્યરત છે. યુવા દિવસ નિમિત્તે રાજયભરમાં ભાજપના યુવા મોરચાના ઉપક્રમે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
નવસારી : મીંઢાબારી ગામમાં લગ્નમાં ભેટમાં મળેલી ગિફ્ટમાં થયેલ બ્લાસ્ટનો ...
18 May 2022 5:07 PM GMTભરૂચ: સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનો વિકાસ અટક્યો? સરકારે વર્ષ 2012માં...
18 May 2022 3:53 PM GMTભરૂચ : ભારત રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટ મામલે સાંસદ તેમજ MLAએ કંપનીના...
18 May 2022 3:45 PM GMTભરૂચ : જંબુસરની રેફરલ હોસ્પિટલનાં ડોક્ટરોની બેદરકારી ,પીએમ અર્થે આવેલ...
18 May 2022 1:08 PM GMTજામનગર : લાખોટા મ્યુઝિયમ ખાતે International Museum Day ની ઉજવણી કરાઇ,...
18 May 2022 12:55 PM GMT