યુવાનો માટે ઉમદા ઉદાહરણ : દિલ્હી ‘ઇન્ડિયા સ્કિલ્સ-2024’ સ્પર્ધામાં સુરતના યુવાને દેશમાં ત્રીજા સ્થાને આવી બ્રોન્ઝ મેડલ જીત્યો…
સુરત ITIમાં ટ્રેઇની સોલાર ટેકનિશિયન ટ્રેડમાં અભ્યાસ કરતાં ધારિત જસાણીએ રિન્યુએબલ એનર્જી સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ જીત્યો…
