Featured યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ મહેક મોહન મિત – જ્ઞાન ભક્તિનો અનોખો કાર્યક્રમ યોજાશે Dec 16, 2021 1 min read જિજ્ઞાસુ ભક્તોને અર્પણ કરવાના હેતુથી આ ટ્રસ્ટની સ્થાપના થઈ છે.