ભરૂચ : “શુટર્સ” કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ, રાઇફલ એસો. તરફથી કરાયું સન્માન
ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ એસોસિએશનના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે