Tags Beyond Just News

Tag: Beyond Just News

આઝાદીના ૭૦ વર્ષ પસાર થવા છતાં આજદિન સુધી નેત્રંગ તાલુકાના પછાત...

અંતરિયાળ વિસ્તારના ગામોમાં વસવાટ કરતા લોકોને વિકાસ એટલે શું?  એ ખબર જ નથી, ધોલેખામ, ઢેબાર, કાકરાપાડા, મુંગજ, મચામડી, વાંકલ, ઉમરખેડા, ખુટાપાડા, પાડા અને કોયલાપાડા ગામના સ્થાનિક રહીશોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરીને નેત્રંગ...

અંકલેશ્વર : સ્વચ્છતા અંગે વિવિધ માપદંડોનો અમલ કરાવતી નગરપાલિકા

અંકલેશ્વર નગર પાલિકા હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનને પગલે સ્વચ્છતા અંગે વિવિધ માપદંડોનો અમલ કરાવી રહી છે તેમાં નગરજનો નો સહકાર મળે તે માટે અપીલ...

અમને એટલુ જ ખબર છે કે, સાન્તા ક્લોઝનો ડ્રેસ વેચાશે તો...

સાન્તા ક્લોઝનો ડ્રેસ વેચતા સેંકડો ગરીબ પરિવારોની સ્થીતીનો ચિતાર જો સાન્તા ક્લોઝનો ડ્રેસ આજે વેચાશે તો જ મારા ઘરનો ચુલો સળગશે....આ વાક્ય બોલનારા એક ગરીબ...

સુરત: પ્રવાસમાં શાળાના ટ્રસ્ટીના ગેરવર્તન મામલે વાલીઓનો હોબાળો

ત્રણ દિવસના પ્રવાસ બાદ વિદ્યાર્થીઓએ ઘરે આવી રજૂઆત કરતાં સ્કૂલે હોબાળો ટ્રસ્ટી મંડળનું પ્રવાસ દરમિયાન આવી કોઈ ઘટના બન્યાનું જાણમાં ન હોવાનું રટણ ચાર વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં...

અંકલેશ્વરના સંગીત શિક્ષક રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા

તન્મય મિશ્રા રાષ્ટ્રીય કલા ઉત્સવમાં ગુજરાતમાંથી પ્રથમ સ્થાન મેળવનાર એકમાત્ર સંગીતકાર મૂળ અંકલેશ્વરના અને હાલ અમદાવાદની નવોદય વિદ્યાલયમાં સંગી શિક્ષક તરીકે સેવા આપતા સંગીતકાર તન્મય...

આગામી ૩૦મી ડિસેમ્બરે ભરૂચમાં જિલ્લાનું વિધવા બહેનોનું યોજાશે સંમેલન

વિધવાઓ માટે ગુજરાતના ધારાસભ્યોને પત્ર પાઠવી ઢંઢોળવાનો પૂર્વ મંત્રી ખિમાનસિંહ વાંસિયાનો પ્રયાસ ભરૂચના વાલિયા ખાતે વિધવા બહેનોના સરળીકરણ માટે વિધવા બહેનોનું વિશાળ સંમેલન યોજાયું હતું....

કરજણ-ધાવટ માર્ગ પર અજાણ્યા યુવાનનો મૃતદહ મળી આવતા ચકચાર

વડોદરાના જિલ્લાના કરજણ - ધાવટ રોડ પર આવેલા સબ સ્ટેશન યાર્ડ નજીકથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસ...

સુરત : રૂપિયાની વસૂલી કરવા કિન્નરોએ એક યુવાનને જાહેરમાં બેરહેમીથી ફટકાર્યો

સુરતના ગોડાદર વિસ્તારમાં કિન્નરો દ્વારા એક યુવાનને જાહેરમાં કપડા ફાડી નાંખી બેરહેમીથી ફટકરતા લોકટોળા એકત્રીત થયા હતા. ઘટનાની મળતી પ્રાથમિક જાણકારી અનુસાર સુરતના ગોડાદર વિસ્તારમાં...

વાઘોડિયાના ડુંડેલાવ ગામ નજીક બે બાઈક વચે અકસ્માત : ૨નાં મોત

વાઘોડિયા તાલુકાના ડુંડેલાવ ગામ નજીક બે મોટરબાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલકોના કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. વાઘોડિયા તાલુકાના...

અંકલેશ્વર : પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની ૯૪મી જયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પાઇ

અંકલેશ્વર ખાતે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની ૯૪મી જયંતિ નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી અટલબિહારી વાજપેયીજીના જન્મ દિવસ નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ, અંકલેશ્વરના ધારા સભ્ય કાર્યાલય,મેઘના...
error: Content is protected !!